ફૂડ વિભાગના દરોડા/નડિયાદ પીપલગ ચોકડી પાસે ફૂડ વિભાગના દરોડા મરચાની ફેક્ટરી પર ફૂડ વિભાગના દરોડા તેજા મરચું પાવડર નામની ફેક્ટરી પર દરોડા ફેક્ટરીમાં મરચું પાવડર બનાવવામાં આવી રહ્યું હતું શંકાસ્પદ મરચાં પાવડરનો જથ્થો ઝડપાયો ફૂડ વિભાગ દ્વારા મરચા પાવડરના લેવામાં આવ્યા સેમ્પલ
નવસારીમાં ભારે વરસાદ/નવસારીમાં ફરી મેઘાની ધમાકેદાર પધરામણી વરસાદી માહોલ બાદ રાતે ધોધમાર વરસાદ શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી પાણી વરસાદી માહોલ બાદ રાતે ધોધમાર વરસાદ શહેરના ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી પાણી
જીઆઇડીસીમાં આગ/બાવળાની કેરાલા GIDCમાં મોડી રાત્રે આગ GIDCમાં આવેલ કેમિકલ કંપનીમાં આગ આગ પ્રસરતા નજીકની કંપનીમાં પણ આગ ભારે જહેમત બાદ ફાયર વિભાગે કાબુ મેળવ્યો GIDCમાં આવેલ કેમિકલ કંપનીમાં આગ
ભારે વરસાદની આગાહી/આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ રેહશે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આગામી 48 કલાક અત્યંત વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આજે અત્યંત ભારે વરસાદ રહેશે જૂનાગઢ,ગીર સોમનાથ, દ્વારકામાં વરસાદની આગાહી ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી જૂનાગઢ અને ગીર સોમનાથમાં આજે એલર્ટ દક્ષિણ, ત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદ રહશે 9મીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહશે 10 જુલાઈ બાદ વરસાદની ગતી ધીમી પડશે
Breaking News/રાજકોટ: જેતપુરમાં વીજ કરંટ લાગતા બાળકીનું મોત, જેતપુરના ભદ્રેશ્વર મંદિર નજીકની ઘટના, ખુશી નામની ૧૧ વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો, પાણી ગરમ કરવાનું હિટર અડી જતા વીજ કરંટ લાગ્યો, વીજ કરંટ લાગવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી, ફરજ પરના ડોકટરે બાળકીને મૃત જાહેર કરી
Breaking News/રાહુલ ગાંધીને હાઇકોર્ટનો મોટો ઝટકો, માનહાનિ કેસની અરજી કોર્ટે ફગાવી, સજા પર સ્ટે આપવાનો HCનો ઇન્કાર, રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધશે
Breaking News/મહેસાણામાં વીજળી પડતા યુવકનું મોત, ગઢા ગામના કનીશ ચૌધરી નામના યુવકનું મોત, સવારે 6 વાગે ભેંસોને દોહવા જતા પડી હતી વીજળી, એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ, યુવકના પિતાનું પણ નાની ઉંમરે થયું હતું નિધન, યુવકના મોતથી પરિવાર બન્યો નિરાધાર
Breaking News/ગાંધીનગર: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં PMJAY યોજનાની ગવર્નિગ બોડીની બેઠક, ગેરરિતી આચરતી હોસ્પિ.ને સાંખી નહીં લેવાય, કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવા ઋષિકેશ પટેલની સૂચના