Breaking News/સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર,અમદાવાદ, જામનગર,બોટાદપોરબંદર, દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Breaking News/ભાવનગરની અંકિત મેટરનિટી હોસ્પિટલમાં જાતીય પરીક્ષણ કરતો ઝડપાયો તબીબ.. આરોગ્ય આઘિકારી સહિત ટીમની કામગીરી…
Breaking News/રાહુલ ગાંધીને હાઇકોર્ટનો મોટો ઝટકો, માનહાનિ કેસની અરજી કોર્ટે ફગાવી, સજા પર સ્ટે આપવાનો HCનો ઇન્કાર, રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધશે
Breaking News/અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ મેરીટમાં ગેરરીતી મામલે ગુજ યુનિવર્સિટીએ નોટિસ પાઠવી 3 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો
Breaking News/અદાણી CNGના ભાવમાં છેલ્લા એક મહિનામાં 4 વખત વધ્યા ભાવ, 30 પૈસાનો વધારો, અમદાવાદમાં 1 મહિનામાં રૂ. 1.40 નો વધારો
Breaking News/PM મોદી બે દિવસ ઉત્તર પ્રદેશ પ્રવાસે, આજે 2.15 કલાકે ગોરખપુર પહોંચશે PM મોદી, ગીતાપ્રેસના શતાબ્દી વર્ષના સમાપન સમારોહમાં રહેશે હાજર, ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસને આપશે લીલી ઝંડી, PM મેદી ગોરખપુરમાં 110 મિનિટ રોકાશે, ગોરખપુરથી બાદ PM મોદી વારાણસી જવા થશે રવાના
Breaking News/રાજકોટ:આયુર્વેદિક સીરપનો જથ્થો, બંધ મકાનમાંથી સીરપનો જથ્થો મળી આવ્યો, પોલીસે સીરપની 4200 બોટલ કબ્જે કરી, FSL નાં રીપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે, સીરપનો જથ્થો કોણ મૂકી ગયું તેને સસ્પેન્સ, સીસીટીવી ફૂટેજની તપાસ કરાશે
Breaking News/રાજકોટ: ખાદ્યતેલમાં ફરી ભાવ વધારો, સિંગતેલમાં ₹ 10 નો ભાવ વધારો, સિંગતેલનો ડબ્બો રૂ. 3000 પર પહોચ્યો, મગફળીની આવક ઓછી થતા સિંગતેલના ભાવમાં વધારો, વરસાદી સિઝનને કારણે મગફળીની આવક થઇ ઓછી, કપાસિયા અને અન્ય સાઈડતેલમાં પણ તેજી