Breaking News/મહેસાણા: પાંચોટ બાયપાસ સર્કલ પાસેનો બનાવ, શિવાલીક હેરિટેજ સોસાયટીમાં ચોરી, કાર લઈને આવેલા તસ્કરો ચોરી કરી ફરાર, 5.44 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી, મહેસાણા તાલુકા પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ
Breaking News/ભરૂચની અંકલેશ્વર GIDCમાં બોઇલરમાં બ્લાસ્ટ, ટેગરોસ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો, રાસાયણિક પ્રક્રિયા સમયે પ્રેસર વધતા ફાટ્યું બોઇલર, બ્લાસ્ટ થતા કામદારોમાં મચી નાશભાગ, 9 જેટલા કામદારોને ગંભીર ઇજા, કામદારોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
Breaking News/સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આગામી 5 દિવસ રહેશે રાજ્યમાં રહેશે વરસાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી આગાહી, અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના, સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રેહશે, 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
Breaking News/ગાંધીનગર: આજે U 20 મેયર સમિટનો પ્રારંભ, મહાત્મા મંદિર ખાતે CM કરાવશે સમિટનો પ્રારંભ, G 20 અન્વયે U 20 મેયર સમિટનું આયોજન, G 20ના વિવિધ સહભાગી દેશોના મેયર રહેશે હાજર, ભારતના અનેક રાજયો મેયર,ડે.મેયર રહેશે હાજર
Breaking News/રાહુલ ગાંધી માનહાની કેસમાં આજે ફેંસલો, ગુજરાત હાઇકોર્ટમાં આજે લેવાશે ફેંસલો, માનહાની કેસમાં પુનર્વિચારની અરજી પર ફેંસલો, પુનર્વિચારની અરજી પર HC સંભળાવશે ચુકાદો, માનહાની કેસમાં રાહુલ ગાંધીએ પુનર્વિચારની આપી છે અરજી
Breaking News/અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, વહેલી સવાર પડયા છુટાછવાયા ઝાપટા, મોડી રાત્રે પણ અનેક વિસ્તારોમાં વરસાદ, વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ, સેટેલાઇટ, SG હાઇવે, વેજલપુરમાં વરસાદ, વાસણા, પાલડી, જીવરાજ પાર્ક વિસ્તારમાં વરસાદ, વાસણા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, શહેરના આનંદનગર વિસ્તારમાં પણ વરસાદ, શ્યામલ, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ
Breaking News/CM ચહેરા વગર રાજસ્થાનમાં ચૂંટણી લડશે કોંગ્રેસ, પાર્ટીની દિલ્હી બેઠકમાં 4 નિર્ણય પર સંમતિ
દારૂની દૂધના કન્ટેનરોમાં હેરાફેરી/વલસાડ: દૂધના કન્ટેનરમાંથી નીકળ્યો દારૂ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પડાયો ગુજરાત ડેરીના નામે કન્ટેનરમાં દારૂની હેરાફેરી કન્ટેનરમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળ્યો ગાડીને કબજે રૂરલ પોલીસે તપાસ હાથ ધરી