Breaking News/ PM મોદી બે દિવસ ઉત્તર પ્રદેશ પ્રવાસે, આજે 2.15 કલાકે ગોરખપુર પહોંચશે PM મોદી, ગીતાપ્રેસના શતાબ્દી વર્ષના સમાપન સમારોહમાં રહેશે હાજર, ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસને આપશે લીલી ઝંડી, PM મેદી ગોરખપુરમાં 110 મિનિટ રોકાશે, ગોરખપુરથી બાદ PM મોદી વારાણસી જવા થશે રવાના

Breaking News