Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

નવસારી/નવસારી શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નવસારી શહેરના અનેક વિસ્તારોમાં શરૂ વરસાદ સ્ટેશન રોડ, બસ ડેપો સહિતના અનેક જગ્યાએ વરસાદ હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની આગાહી જિલ્લા વહીવટી તંત્ર વરસાદને લઈને એલર્ટ

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ/આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે સાંજે હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટે ખાતે પહોંચશે સયાજી હોસ્પિ. MRI મશીનનું કરશે લોકાર્પણ સયાજીરાવ નગરગૃહમાં કાર્યક્રમમાં આપશે હાજરી વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમૂહુર્ત કરશે કેયુર રોકડીયાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

રેડ એલર્ટ/નવસારીઃ NDRFની ટીમ જિલ્લામાં સ્ટેન્ડ બાય જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સ્ટેન્ડ બાય દ.ગુજરાત સહિત નવસારીમાં આપ્યું છે રેડ એલર્ટ આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

ગાંજાનો જથ્થો ઝડપાયો/જૂનાગઢમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો એસઓજીનું સફળ ઓપરેશન વાળંદ સોસાયટીમાં રહેણાક મકાનમાં રેડ શખ્સ દ્વારા છૂટક ગાંજાનું કરાતું હતું વેચાણ 2 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ બે કિલો ગાંજો સહિત 24,300 નો મુદ્દામાલ ઝપ્ત આરોપીની વધુ પૂછપરછ શરૂ

ભારે વરસાદ/રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વલસાડ, નવસારી, સુરત અત્યંત ભારે વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, ભારે વરસાદની આગાહી જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

રાજકીય દાવપેચ/ચુંટણી પહેલા કોંગ્રેસે છત્તીસગઢમાં ખેલ્યો નવો દાવ, ટી.એસ. સિંહ દેવને છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી બનાવ્યા

Breaking News/13 જુલાઈએ ચંદ્રયાન-3 લોન્ચ થશે, ISRO ચેરમેન એસ સોમનાથનું એલાન

Breaking News/બોટાદ: ગઢડાના ગામોમાં ધોધમાર વરસાદ, વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા, પીપરડી, સીતાપર ,લીંબાળીમાં વરસાદ, ઇતરીયા ,રામપરા, વાવડી ગામોમાં વરસાદ, વરસાદ થતા ખેડુતોમાં ખુશીનો માહોલ

Breaking News/જૂનાગઢ: આણંદપુર ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, 0.15ની સપાટી એ ડેમ ઓવરફ્લો, નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના, ચાર ગામોને કરાયા એલર્ટ, નાગલપુર, સુખપુર ગામ એલર્ટ, રાયપુર, આણંદપુર ગામને પણ કરાયા એલર્ટ

Breaking News/બોટાદ: બરવાળા શહેર અને ગ્રામ્યમાં વરસાદ, બરવાળા, ખમીદાણા,કાપડીયાળી, નાવડામાં વરસાદ, સતત બીજા દિવસે પથકમાં વરસાદ, ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠડક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy