Breaking News/AAP નેતા વશરામ સાગઠિયાને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ કરાયા સસ્પેન્ડ, શક્તિસિંહની પદયાત્રા બાદ કોંગી કાર્યાલયમાં દેખાય હતા સાગઠિયા, કોંગ્રેસમાંથી રાજીનામુ આપી જોડાયા હતા AAP માં, AAP માંથી રાજકોટ ગ્રામ્યમાં ચૂંટણી પણ લડી હતી, સાગઠિયાએ ગત 18 તારીખે જ રાજીનામું આપ્યું હોવાનો કર્યો દાવો
Breaking News/સુરતના માંડવીમાં ભૂમાફિયાઓ બન્યા બેફામ, ખાણખનીજ વિભાગની ટીમ પર કરાયો હુમલો, પીપરીયા ગામે કરાયો ખનીજ વિભાગની ટીમ પર હુમલો, તાપી નદીના પટ્ટામાં ચાલી રહ્યું હતું ગેરકાયદે માટી ખનન, ભૂસ્તર વિભાગ દ્વારા કરવામાં આવી હતી રેડ, JCB અને ટ્રક જપ્ત કરતા ટીમ પર કરાયો હુમલો, ભૂસ્તર વિભાગની ટીમને જાનથી મારી નાખવાની આપી ધમકી, થોડા દિવસ અગાઉ પત્રકાર પર પણ કરવામાં આવ્યો હતો હુમલો, સમગ્ર મામલે ભૂસ્તર ટીમના અધિકારીઓએ નોંધાવી ફરિયાદ, ભરત મેર, દિનેશ આહીર સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ
Breaking News/ખેડૂતોને થયેલા નુકશાનનો સર્વે શરુ કરાયો, બાગાયતી પાકોને થયેલ નુકશાન અંગે બેઠકમાં ચર્ચા, બાગાયતી પાકોને નુકશાન અંગે સહાય પેકેજ અપાશે, મીઠાના અગરિયાઓને પણ મદદ કરાશે
Breaking News/ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રાયપુર વિસ્તારમાં ભક્તોનું બીપોરજોય દેખાયું, મોટી સંખ્યામાં લોકો રથયાત્રાના દર્શને ઉમટ્યા, ભજનમંડળી સાથે ધામધૂમથી નીકળી રથયાત્રા
Breaking News/રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન, રથયાત્રામાં વૃંદાવનની રાસલીલા આકર્ષણનું કેન્દ્ર, જય જગન્નાથના નાદ સાથે નીકળી રથયાત્રા, અનેક જગ્યા ભક્તો રથયાત્રાનું કરી રહ્યા છે સ્વાગત, રાજકોટ શહેરમાં જગન્નાથજી નગર ચર્યાએ, આખા શહેરમાં નીકળ્યા નગરચર્યામાં, પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ, પૂર્વ CM વિજય રૂપાણીએ જગન્નાથજી કરી આરતી
Breaking News/ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, રથયાત્રામાં છે મગનું અનેરું મહત્વ, મગ ચલાવે પગ આ કહેવત સાથે પ્રસાદીનું વિતરણ, 2000 કિલો મગના પ્રસાદનું સરસપુર ખાતે વિતરણ, ભક્તો ભગવાનના દર્શન કરવા અને પ્રસાદ લેવા લાઇન
Breaking News/સરસપુર ખાતે ભાવિ ભક્તોની લાંબી કતારો, મંદિરમાં લાલાના આગમન સાથે ભક્તોમાં ખુશી, કાન્હાના સ્વાગતમાં લોકો ગરબે ઘૂમ્યા
Breaking News/ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, સરસપુર ખાતે ભક્તો માટે ભોજનની વ્યવસ્થા, ભક્ત, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ, દરેક પોળોમાં બનાવાય છે રસોડાઓ, શાકપુરી અને મોહનથાળનો પ્રસાદ, 20 વર્ષથી લીમડા પોળના યુવકો આપે છે સેવા
Breaking News/આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, સરસપુર ખાતે અભેદ સુરક્ષા વ્યવસ્થા, ડ્રોન, CCTV, બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ, ગતિવિધિઓ પર ડિજિટલ માધ્યમથી બાજ નજર
Breaking News/આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, ભગવાન જગન્નાથ નીકળ્યા નગર ચર્યાએ, સરસપુર ખાતે આવશે જગતના નાથ જગન્નાથજી, મોટી સંખ્યામાં ભાવી ભક્તો મંદિરે ઉમટ્યા, ભગવાનના દર્શન કરીને થઇ રહ્યા છે અભિભૂત