Breaking News/આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, ભગવાન જગન્નાથ નીકળશે નગર ચર્યાએ, રથયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ, ભગવાનના દર્શન માટે ભક્તો બન્યા અધીરા, કેન્દ્રીય ગૃહમંત્રી મંગળા આરતીમાં રહેશે હાજર, મુખ્યમંત્રીના હસ્તે ભુપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરાશે, રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ જોડાશે, 101 ભારતીય સંસ્કૃતિ પ્રતિકૃતિ દર્શવાતા ટ્રકો જોડાશે, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા જોડશે, પોલીસ તંત્રનો રથયાત્રાને લઇને લોખંડી બંદોબસ્ત, પેરામિલીટરી ફોર્સ સાથે પોલીસ રહેશે તૈનાત, કુલ 26091 પોલીસ બંદોબસ્તમાં તૈનાત, 2322 જવાનો બોડીવોર્ન કેમેરા સાથે તૈનાત, યાત્રામાં રહેનારા 25 વાહનો પર CCTV લાગશે, GPS સિસ્ટમથી પળેપળની વિગતો મેળવાશે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, અમિત શાહે કરી ભગવાનની મંગળા આરતી, કેન્દ્રિય ગૃહ મંત્રી જગન્નાથ મંદિરમાં ઉપસ્થિત, થોડિવારમાં ભગવાનને ખીચડાનો ભોગ ધરાવાશે, 6:30 વાગે ભગવાન રથમાં થશે બિરાજમાન, CM ભૂપેન્દ્ર પટેલ કરશે પહિન્દ વિધી, નવા રથમાં નાથ નિકળશે નગરચર્યાએ, 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજશે, સમગ્ર રૂટ પર પહેલીવાર થ્રીડી મેપીંગ, મંતવ્ય ન્યૂઝ પર રથયાત્રાનું મહાકવરેજ
Breaking News/અમદાવાદના VIPS ગ્રુપ પર EDના દરોડા, EDના દરોડા દરમિયાન 2 કરોડની રોકડ જપ્ત, 10.38 કરોડનું બેન્ક બેલેન્સ પણ સીઝ કરાયું, અત્યાર સુધી કુલ 31.74 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ
Breaking News/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર , મુખ્યમંત્રીએ ભગવાનને ફુલહાર પહેરાવ્યા, આવતીકાલે ભગવાન નીકળશે નગરચર્યાએ , થોડીવારમાં CM ઉતારશે ભગવાન જગન્નાથની આરતી
Breaking News/આવતીકાલે ભગવાન જગન્નાથની 146મી ઐતિહાસિક રથયાત્રા, રથયાત્રા પર રહેશે પોલીસની ચાપતી નજર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રાખશે રથયાત્રા પર બાજ નજર, અમદાવાદ પોલીસ દ્વારા 3D મેપ અને AI સિસ્ટમ ઉભી કરાઈ, સિટી કંટ્રોલ રૂમમાં 3D મેપ અને AI સંકલિત સિસ્ટમ તૈયાર, કન્ટ્રોલ રૂમમાં માસ્ટર ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું
Breaking News/વાવાઝોડામાં થયેલ નુકસાનના સહાય મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તાનું નિવેદન, રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, વાવાઝોડામાં થયેલ નુકસાન મુદ્દે પ્રાથમિક સરવેની કામગીરી ચાલુ, પશુઓના મૃત્યુ થયા તેનુ નોમ્સ પ્રમાણે સહાય કરવામાં આવશે, દુધાળા પશુઓના મૃત્યુ માટે 30 હજારની સહાય કરવામાં આવશે, ખેતીવાડી વિભાગમાંથી જુદી જુદી ટીમ બનાવી સરવેની કામગીરી ચાલુ છે, પશુપાલન, બાગાયતી પાક અને ખેતી માટે જુદી જુદી ટીમો રવાના
Breaking News/મહેમદાવાદ સબ રજીસ્ટ્રાર ACBના સકંજામાં મામલતદાર કચેરીના સબ રજીસ્ટ્રાર લાંચ લેતા ઝડપાયા સબ રજીસ્ટ્રાર જીગીષા મેશ્રી 5000ની લાંચ લેતા ઝડપાયા કબજા વગરના બાનાખતની નોંધણી માટે માંગી હતી લાંચ આણંદ ACBની ટીમે રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડયા
Breaking News/IPS રવિ સિન્હા RAWના નવા ચીફ 1988 બેચના છત્તીસગઢ કેડરના IPS અધિકારી હતા 7 વર્ષથી RAW ઓપરેશનલ વિભાગના વડા હતા 2 વર્ષ સુધી RAWના પ્રમુખ તરીકે સંભાળશે કારભાર સામંત કુમાર પાસેથી સંભાળ્યો પદભાર
Breaking News/ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ રાજ્યભરમાં 21 જૂને થશે યોગ દિવસની ઉજવણી સવા લાખથી વધુ લોકો યોગ કરશે: સંઘવી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યમાં થશે ઉજવણી ટીમ ગુજરાત, ટીમ સુરત યોગ દિવસે નવો વિક્રમ બનાવશે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં યોગ કાર્યક્રમ નહિ 75 આયકોનિક જગ્યાએ મોટા યોગ કાર્યક્રમ કરવામાં આવશે કાર્યક્રમ માટે ગઇ કાલે સવારથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ લોકોએ કરાવી નોંધણી
Breaking News/કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખે સંભાળ્યો પદભાર શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસનું સુકાન સંભાળ્યું જગન્નાથ મંદિરે નેતાઓ સાથે કર્યા હતા દર્શન રથની પૂજા કરી ભગવાનના લીધા આશીર્વાદ દર્શન બાદ કોંગ્રસ કાર્યાલયમાં વિધિવત પદ ગ્રહણ કર્યું
Breaking News/બનાસકાંઠામાં ACBનો સપાટો ACBની ટ્રેપમાં ફસાયો લાંચીયો તલાટી કાંકરેજના શિરવાડાનો તલાટી લાંચ લેતા ઝડપાયો કોન્ટ્રાક્ટરના કરેલ કામોના બિલ પાસ કરવા માંગી હતી લાંચ પેમેન્ટની પ્રક્રિયા જલ્દી પતાવવા 50 હજારની માંગી લાંચ તલાટી ભાવેશ પ્રજાપતિ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો