Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બિપરજોય વાવાઝોડું/કચ્છમાં સંભવિત વાવાઝોડાને લઇ NDRF સજ્જ NDRFની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી શરુ કરી ગામડે જઈ લોકોને સમજાવવાની કામગીરી શરુ કરી વાવાઝોડા દરમિયાન શું કરવું, શું ના કરવું તેની આપી માહિતી ગામના લોકોએ સાથ,સહકાર આપવાની બાહેંધરી આપી

બિપરજોય/માંડવીમાં દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર આસપાસના ગામના લોકોને માંડવી લવાયા અસરગ્રસ્તોની રહેવા માટેની કરાઈ વ્યવસ્થા હાઈસ્કૂલમાં રહેવા જમવાની કરાઈ વ્યવસ્થા મહિલાઓ, વૃદ્ધો અને બાળકોનું કરાયું સ્થળાંતર સંભવિત વાવાઝોડાને પગલે સેવાકીય પ્રવૃતિઓ શરુ તંત્ર સાથે કદમ મિલાવી યુવાનોએ સેવા શરુ કરી અસરગ્રસ્તો માટે શેલ્ટર હોમમાં કરાઈ વ્યવસ્થા ચા-નાસ્તો, ભોજન અને દવાઓની કરાઈ વ્યવસ્થા

બિપરજોય વાવાઝોડું/બિપોરજોય વાવાઝોડાની અસર મુંબઇમાં મુંબઇના દરિયામાં જોવા મળ્યો કરંટ નાયેગાંવ, વસઇ, નાલાસોપારામાં વરસાદ વિરાર, ઘોડબંદર સહિતના વિસ્તારમાં વરસાદ બિપોરજોય વાવાઝોડાની અસર મુંબઇમાં

ખંભાળિયામાં વરસાદ/દેવભૂમિ દ્વારકાઃ ખંભાળિયામાં ફૂંકાયો ભારે પવન ખંભાળિયામાં બિપોરજોય વાવાઝોડાની અસર મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો

ચક્રવાત બિપરજોય/અમરેલીઃ જાફરાબાદમાંથી કરાયું લોકોનું સ્થળાંતર સામા કાંઠાના વિસ્તારમાંથી 125 લોકોનું સ્થળાંતર તંત્રની ટીમો દ્વારા સુરક્ષિત જગ્યા ઉપર ખસેડ્યા દરિયામાં કરંટ વધતા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય જાફરાબાદની પારેખ સ્કૂલમાં સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા

બિપરજોય વાવાઝોડું/બિપોરજોય વાવાઝોડાની અસર અમરેલીમાં રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં વરસાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં બપોર બાદ અવિરત વરસાદ રાજુલા જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ બિપોરજોઈ વાવાઝોડાની અસર અમરેલીમાં

બિપરજોય વાવાઝોડું/બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં ગત મોડી રાતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અમદાવાદના અનેક વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં

બિપરજોય/બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર બિપોરજોય વાવાઝોડાએ ફરી બદલી દિશા વાવાઝોડાને લઈને થોડા રાહતરૂપ સમાચાર પવનની ગતિમાં થોડો ઘટાડો નોંધાયોઃ હવામાન માંડવીથી કરાંચી વચ્ચે ટકરાશે વાવાઝોડું કોસ્ટગાર્ડ સહિતના તમામ યુનિટ એલર્ટ પર વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું વાવાઝોડું 15 તારીખે સાંજે કરશે લેન્ડફોલ જખૌ પોર્ટ પર લેન્ડફોલની પ્રબળ શક્યતા 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના ઉત્તર ગુજરાતમાં 15-16 જૂને ભારે વરસાદની આગાહી પોરબંદરથી વાવાઝોડું 340 કિમી દૂર દ્વારકાથી વાવાઝોડું 300 કિમી દૂર નલિયાથી વાવાઝોડું 330 કિમી દૂર જખૌથી વાવાઝોડું 310 કિમી દૂર

અંબાલાલની આગાહી/હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 14 થી 16 જૂન ભારે વરસાદની આગાહી ભારે પવન ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના દેવભૂમિ દ્વારકા, ઓખા, સલાયામાં પડશે વરસાદ માંગરોળ, જખૌ, પોરબંદર, જામનગરમાં આગાહી ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાતમાં પણ આગાહી ભારે પવન અને વીજળી સાથે વરસાદની આગાહી બિપોરજોય વાવાઝોડાનું જોર ઘટવાની શક્યતા સૌરાષ્ટ્રના કાંઠે આવશે ત્યારે જોર ઘટવાની શક્યતા ભારે પવન રહેશે જે 110 પ્રતિ કલાકની ઝડપે રહેશે

Breaking News/15 જૂન સાંજથી રિવરફ્રન્ટ 48 કલાક માટે બંધ, સંભવિત વાવાઝોડાને લઈને AMCનો મોટો નિર્ણય, રિવરફ્રન્ટનો લોવર એરિયા AMC બંધ રાખશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy