Breaking News/ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક, CM પહોંચ્યા સ્ટેટ કંટ્રોલ રૂમમાં, વાવાઝોડાની સ્થિતિની કરી સમીક્ષા, સ્થળાંતર મુદ્દે પણ CMએ લીધી માહિતી, રાહત બચાવ કામગીરી અંગે મેળવી માહિતી, મુખ્ય સચિવ રાજકુમાર પણ પહોંચ્યા સ્ટેટ કંટ્રોલ, CM સચિવ અવંતિકા સિંઘ પહોંચ્યા કંટ્રોલ રૂમ
Breaking News/રાજકોટઃ શાપર, વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ રહેશે બંધ, બિપોરજોય વાવાઝોડાને લઈને ઇન્ડસ્ટ્રીઝ બંધ, બે દિવસ માટે ઉદ્યોગો રહેશે બંધ, અંદાજિત દોઢ લાખ શ્રમિકોને બે દિવસની રજા, શાપર, વેરાવળના 3000થી વધુ એકમો બે દિવસ બંધ
Breaking News/યાત્રાધામ દ્વારકા ખાતે મંદિરમાં ઘુસ્યા પાણી, શ્રી કૃષ્ણ મંદિરમાં ઘૂસ્યા દરિયાના પાણી, બિપરજોઇ વાવાઝોડાની અસરના પગલે ઘુસ્યા પાણી, સમુદ્રના પાણી ઘૂસ્યા કૃષ્ણ મંદિરમાં
Breaking News/હર્ષ સંઘવી અને પુરષોત્તમ રૂપાલા દ્વારકામાં, વાવાઝોડાને લઇને મંત્રીઓ સતત ખડેપગે, હર્ષ સંઘવી અને પુરષોત્તમ રૂપાલા દ્વારકામાં, વાવાઝોડાને લઇને મંત્રીઓ સતત ખડેપગે, હર્ષ સંઘવી અને પુરષોત્તમ રૂપાલા દ્વારકામાં, વાવાઝોડાને લઇને મંત્રીઓ સતત ખડેપગે
Breaking News/બિપરજોય વાવાઝોડાના પગલે MGVCL તંત્ર સતર્ક, શહેરમાંથી MGVCLની 20 ટીમો દ્વારકા મોકલાઈ, હજાર થાંભલા, કેબલો સહિતની સમગ્રી મોકલી દ્વારકા, જુ.એન્જિનિયર, લાઈન ઇન્સ્પેકટર કામગીરી કરશે, લાઈનમેન અને હેલ્પર્સ દ્વારકામાં સંબંધિત કામગીરી કરશે, MGVCL દ્વારા વધુ 20 ટીમો સ્ટેન્ડ બાય રખાઇ, જેટકોના ઉચ્ચ અધિકારીઓ વડોદરાથી કચ્છ પહોંચ્યા
Breaking News/તાપી જિલ્લામાં નિર્માણધીન પુલ તૂટી પડ્યો, વહેલી સવારે નિર્માણધીન પુલ ધરાશાયી, લોકાર્પણ પહેલા જ પુલ થયો ધરાશાયી, વાલોડના કોકણવાડને વ્યારા બાજીપુરા જોડતો પુલ, સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ તે અંગે તપાસનો વિષય
Breaking News/નવસારીઃ દરિયાઈ પટ્ટી પરના ગામોને ખતરો, વાવાઝોડાની અસરના કારણે ગામોને ખતરો, વાવાઝોડા સાથે બોરસી ગામમાં લોકો લાચાર, બે ગામ 1500 થી વધુ લોકો ભય હેઠળ, 8 વર્ષોથી પ્રોટેક્શન વોલની કરી રહ્યા છે માંગ, દરિયો 50 ફૂટ થી વધુ જમીન ભરખી ગયો, પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે જમીન પાણીમાં
સમીક્ષા/CM ભૂપેન્દ્ર પટેલ કરશે ફરી સમીક્ષા બેઠક આજે સવારે 10 વાગ્યે મળશે બેઠક સ્ટેટ કંટ્રોલથી કરશે CM બેઠક
બિપરજોય/બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર હાલ વાવાઝોડાની ઝડપ 5 કિમી પ્રતિ કલાક વાવાઝોડું દરિયાઇ સીમમાં ગુજરાત કોસ્ટની નજીક વાવાઝોડું હાલ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું વાવાઝોડું આવતીકાલે લેન્ડફોલ કરે તેવી શક્યતા પોરબંદરથી વાવાઝોડું 350 કિમી દૂર દ્વારકાથી વાવાઝોડું 300 કિમી દૂર નલિયાથી વાવાઝોડું 330 કિમી દૂર જખૌથી વાવાઝોડું 310 કિમી દૂર પાકિસ્તાનના કરાંચીથી 370 કિમી દૂર
બિપરજોય/સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર પોરબંદરમાં પોરબંદરમાં ગત રાતથી ફૂંકાયો ભારે પવન જોરદાર પવન ફૂકાતાની સાથે ધોધમાર વરસાદ પડ્યો ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો ભારે પવનનથી 58 જેટલા નાના મોટા વૃક્ષો થયા ધરાશાયી ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે માર્ગો કર્યા ખુલ્લા