Breaking News/મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક, બિપોરજોય વાવાઝોડાને લઇને મળી બેઠક, મુખ્ય સચિવ ગાંધીનગર બેઠકમાં પહોંચ્યા, દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક, વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે સમીક્ષા, જિલ્લાઓમાં હાલની સ્થિતિ અંગે મેળવશે માહિતી, સ્થળાંતર, NDRF ટીમો સહિતની બાબતો પર રિવ્યુ
Breaking News/સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 41 તાલુકામાં વરસાદ, 2 કલાકમાં ખંભાળિયામાં 3 ઈંચ વરસાદ, રાજકોટમાં 2.2 ઈંચ, જામજોધપુરમાં 1.5 ઈંચ, મેંદરડામાં 1.4 ઈંચ, વંથલીમાં 1.4 ઈંચ વરસાદ
Breaking News/અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું અતિ પ્રચંડ બન્યું, દીન દયાલ પોર્ટ હાલ સુનસાન બન્યો, આજે વહેલી સવારથી ગાંધીધામ, કંડલાના વાતાવરણમાં પલટો, વાવાઝોડાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર શરૂ, ગાંધીધામમાં માટે 9825223348 નંબર જાહેર, કંડલા સિગ્નલ સ્ટેશન 98252 27246 નંબર
Breaking News/રાજકોટ ST વિભાગે દીવ તરફ જતી ટ્રીપ કરી રદ્દ, દીવ, સોમનાથ, નારાયણ સરોવર તરફની ટ્રીપ રદ્દ, આજથી 3 દિવસ ST બસ રદ્દ કરવામાં આવી, મોરબી નાઇટ આઉટમાં દોડતી 16 ટ્રીપ રદ્દ, 16 બસ પણ વાવાઝોડાને લઈને નહી દોડે, બસ જોખમી સ્થળે ઉભી નહીં રાખવા ડ્રાઇવરને સુચના
બિપરજોય વાવાઝોડું/ક્ચ્છમાં બિપરજોય વાવાઝોડાની અસર સવારથી વાતાવરણમાં પલટો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધીમી ધારે વરસાદી ઝાપટા પણ શરુ ભુજ તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું
એનડીઆરએફ/દ્રારકામાં NDRFની ટીમો તૈનાત દ્રારકામાં એક ટીમ સ્ટેન્ડ ટુ રખાઇ ખંભાળીયામાં પણ એક ટીમ સ્ટેન્ડ ટુ જરૂરીયત મુજબ ટીમોને કરાશે ડિપ્લોય
બિપરજોય વાવાઝોડું/નવસારીમાં C.R પાટીલનું નિવેદન સરકાર તમામ મોરચે સતર્ક દરિયાકાંઠાના ગામો માટે ફૂડ પેકેટ તૈયાર વીજકાપ સમયે ગામડાઓમાં પાણીની વ્યવસ્થા તંત્રને સહયોગ કરવા માટે કરી અપીલ
નેચરલ સફારી પાર્ક બંધ/જૂનાગઢ: વનવિભાગનો સૌથી મોટો નિર્ણય ગીર નેશનલ પાર્ક બંધ રાખવાનો નિર્ણય ગિરનાર નેચર સફારી પણ રહેશે બંધ 15 જૂનથી પડે છે સિંહનું વેકેશન વાવાઝોડાને લઈ આજથી જ કરાયું બંધ દેવળીયા સફારી પાર્ક પણ કરાયું બંધ પરિસ્થિતિ સામાન્ય થતા દેવળીયા સફારી પાર્ક કરાશે શરૂ
વરસાદ/ગીર સોમનાથઃ ઉનામાં ધોધમાર વરસાદ પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ સંભવિત વાવાઝોડાને પગલે શાળામાં રજા જાહેર દરિયા કાંઠાના ગામો પર વહીવટી તંત્ર એલર્ટ ગત રાત્રીથી પવન ફુંકાતા શરૂ થયું હતુ
બિપરજોય વાવાઝોડું/બિપોરજોય વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટ ગુજરાતમાં NDRFની હાલ 15 ટીમ ઉપલબ્ધ વધુ NDRFની 4 ટીમ ફાળવાઇ ગુજરાતને પુણેથી NDRFની 4 ટીમ ગુજરાતમાં ડિપ્લોય મુંબઇથી NDRFની 2 ટીમ ડિપ્લોય કરાઇ હતી પંજાબ, તમિલનાડું, ઓડિશાથી NDRF ફળવાઇ 15માંથી 12 ટીમ ડિપ્લોય, 3 ટીમ રિઝર્વ કરાઇ કચ્છ, દ્વારકામાં NDRFની 2-2 ટીમ તૈનાત જામનગર, પોરબંદરમાં NDRFની 2-2 ટીમ મોરબી, ગીર સોમનાથમાં NDRFની 1-1 ટીમ જુનાગઢ, રાજકોટમાં NDRFની 1-1 ટીમ