Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/મુખ્યમંત્રીની જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ, મુખ્ય સચિવ રાજકુમાર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર, મુખ્યમંત્રીએ બોલાવી હાઇ લેવલ બેઠક, વહીવટ તંત્રના આયોજન અંગેની વિગતો મેળવી, કાંઠા વિસ્તારની તૈયારીઓની સમીક્ષા

Breaking News/બીપોરજોય વાવાઝોડાને લઇ CMની સમીક્ષા બેઠક, સ્ટેટ કંટ્રોલ રૂમથી રખાઇ રહી છે ખાસ નજર, વિડીયો કોન્ફરન્સથી CM કરશે સમીક્ષા બેઠક, કાંઠા વિસ્તારોના વહિવટી તંત્રની કરશે સમીક્ષા, વાવાઝોડાની સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવશે, મોરબી,નવલખી ખાતે 4 નંબરની સીગ્નલ લગાવાયુ, વહીવટતંત્રને એલર્ટ રહેવા આપશે સૂચના, તમામ વિભાગના અધિકારીઓ જોડાશે કોન્ફરન્સમાં, રાજયભરનું તંત્ર સ્ટેન્ડ ટુ મોડ પર લગાવાશે, કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે પણ ખાસ બેઠક

Breaking News/પોરબંદરના બંદર પર 4 નંબરનું સિગ્નલ, વાવાઝોડાની અસરને જોતા લગાવાયું સિગ્નલ, દરિયો તોફાની બનતા લગાવાયું સિગ્નલ

Breaking News/મઘ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી, અમદાવાદ ગાંધીનગરમાં પણ પડશે વરસાદ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, મધ્ય ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવના

Breaking News/ગીરસોમનાથ: દરિયા કિનારા પર પવન સાથે વરસાદ, વાવાઝોડાની અસરના કારણે ભારે વરસાદ, દરિયા કિનારા પર ભારે અસર જોવા મળી રહી છે, દરિયામાં ઉછળતા મોજા, તેજ પવન અને સાથે વરસાદ

Breaking News/થાનગઢમાં ખનીજ માફીયાઓ બેફામ, કાર્બોસેલ ભરેલ ડમ્પર અટકાવનાર પોલીસકર્મી પર હુમલો, 6 થી વધુ શખ્સોએ પોલીસકર્મી પર હુમલો કર્યો, બટુક વાઘેલા નામના પોલીસ કર્મચારીની વર્ધી ફાડી નાંખી, પોલીસ કર્મચારીને કોલસાના કુવામાં નાંખી દેવાની ધમકી, પોલીસ કર્મચારીએ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી

Breaking News/ખેડા: 200 કરોડથી વધુની ઠગાઇ કરનાર MD ઝડપાયો, માસ્ટર સોલ્યુશન કંપનીનો એમ.ડી પોલીસ સકંજામા, જગજીતસિંગ ધાલીવાલને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો, આરોપીને કોર્ટમાં રજૂ કરી માંગવામાં આવશે રિમાન્ડ, ગત મેં 2022માં આ સમગ્ર કૌભાંડ આવ્યું હતું બહાર, ડેટા એન્ટ્રીની જાહેરાત આપી સભ્યો બનાવી ઠગાઈ આચરી હતી, અંદાજે 22,000 થી વધુ સભ્યો બનાવી કરી હતી ઠગાઈ, રિમાન્ડ દરમિયાન રૂપિયા ક્યાં છે તેની પૂછપરછ હાથ ધરાશે

Breaking News/અમરેલી: જાફરાબાદના દરિયામાં હલચલ થઈ તેજ, દરિયા કિનારે 30 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, દરિયામાં ભારે કરંટ ના કારણે શરૂ થયો તેજ પવન, સાવરકુંડલાના વાતાવરણમાં પલ્ટાથી પવનની ગતી વધી, દરિયામાં કરંટ વધતા દરિયા કાંઠે પોલીસ દ્વારા પેટ્રોલિંગ, વાવાઝોડાને લઈ અમરેલી આવી પહોંચી NDRFની ટીમ

Breaking News/જૂનાગઢ: બીજા દિવસે પણ ગિરનાર પર ભારે પવન, ભારે પવનના લીધે બીજા દિવસે પણ રોપવે સેવા બંધ, ગિરનાર ઉપર 40 કિલોમીટર પ્રતિ કલાક પવન ગતિ, આવનારા પ્રવાસીઓ રોપવેમાં આજે સફર નહી કરી શકે, બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ પવનની ગતિ તેજ

Breaking News/મહેસાણા સીટી બસ સેવા ફરી આવી વિવાદમાં, ડ્રાયવર કંડકટર કરેલી હડતાળના પૈસા પગારમાંથી કાપ્યા, પાલિકાએ કરેલી પેનલ્ટની રકમા કર્મચારીઓના પગારમાંથી કાપી, સીટી બસ સંચાલન કરતી એજન્સીની નફ્ફટાઇ આવી સામે, ગત મહિને પગાર ન થતાં ડ્રાઇવર-કંડકટરોએ કરી હતી હડતાળ, ડ્રાયવર કંડકટરના પગારમાંથી 2 દિવસના 10 હજાર કાપી દેવાયા, પુરો પગાર ન મળે ત્યાં સુધી સિટિબસ બંધ રાખવાની ચીમકી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy