હવામાનની આગાહી/હવામાન વિભાગની આગાહી થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે સૌરાષ્ટ્ર કચ્છ પવન ગતિ તેજ રહેશે સૌરાષ્ટ્ર 40થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે માછીમારો દરિયો ન ખેડવા સૂચના 24 કલાક બાદ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે 12 જૂનથી વરસાદ વધવાની શકયતા
Breaking News/ભાવનગરઃ અલંગના દરિયામાં વધ્યો કરંટ, દરિયામાં કરંટના કારણે મોજા ઉછલ્યા, આજે રાત્રિથી દરિયામાં વધી શકે છે કરંટ
Breaking News/ડાંગઃ બીપોરજોય વાવાઝોડાને લઈને તોફાની વરસાદ, સાપુતારા તળેટી વિસ્તારમાં પણ ભારે વરસાદ, ગારખડીગામે બળદ પર વીજળી પડતા મોત
Breaking News/ખેડબ્રહ્માના ખેડવાગામે ઉઘરાણી બાબતે હત્યા, મજૂરીના રૂપિયાની ઉઘરાણી કરતાં થઈ હત્યા, ડુગરાભાઈ ગમારના વ્યક્તિની થઈ હત્યા, ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
Breaking News/રાજકોટઃ મોટામવામાં બાળકી ટાકામાં પડતા મોત, મોટામવામાં આવેલા પેન્ટાગોન એપાર્ટમેન્ટની ઘટના, 3 વર્ષની બાળકીનું ટાંકામાં પડી જવાથી મોત, ચોકીદારી કરતા નેપાળી પરિવારની બાળકીનું મોત, પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર જ રૂમમાં રહે છે, ટેન્કર ચાલકે ઢાંકણું ખુલ્લું રાખતા બની ઘટના, રમતા રમતા બાળકી ખુલ્લા ટાંકામાં પડી
Breaking News/અમદાવાદઃ ખોખરામાં પડ્યો વધુ એક ભુવો, દર વર્ષે આ રોડ પર પડે છે ભુવા, યોગ્ય સમારકામ ના થતા પડે છે ભુવા, બેરિકેટ લગાવી અધિકારીઓને માન્યો સંતોષ
Breaking News/વડોદરા પારાગામ નજીક આધેડને મગર ખેંચી ગયો, ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી ગયો, નદીના પાણીમાં હાથ ધોવા જતા બની ઘટના, આધેડ સિતપુર વસાહતનો રહીશ, લાલજી વસાવા નામનો આધેડ બન્યો મગરનો ભોગ, વનવિભાગની ટીમો સહિત પોલીસ પણ ઘટના સ્થળે, સ્થાનિકો અનુસાર નદીમાં 3 જેટલા મગર હોવાનું અનુમાન, હજુ પણ આધેડની શોધખોળ ચાલુ
Breaking News/વડોદરા જિલ્લાના એસઓજીને મળી મોટી સફળતા, વેમાલીગામમાં 2200 કિલો પોષડોડા ઝડપાયા, પોશડોડા સહિત ટ્રક અને વાહન ચાલકની ધરપકડ, RJ27 GB3135 નંબરના વાહનમાંથી મળ્યો મુદ્દામાલ, એસઓજીએ મંજુસર પોલીસ મથકે લાવી તપાસ હાથ ધરી, 68 લાખની કિંમતના પોષડોડા ઝડપાયા, 80 લાખનો મુદ્દામાલ સહિત આરોપીને ઝડપ્યો
Breaking News/દ્વારકામાં સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર, દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ, 12થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, ગોમતીઘાત પર પાણી ફર્યા, પોલીસ દ્વારા લોકોને અવરજવર ન કરવા અપીલ
Breaking News/છોટાઉદેપુર: ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બાઈક સવાર બેના મોત, છોટાઉદેપુર-અલીરાજપુર હાઇવે પર થયો અકસ્માત, મૃતકો મ.પ્રના ફળિયામહુ ગામના હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે, ટ્રક ચાલક છોટાઉદેપુર પોલીસ મથકે થયો હાજર