Breaking News/
અમદાવાદઃ ખોખરામાં પડ્યો વધુ એક ભુવો, દર વર્ષે આ રોડ પર પડે છે ભુવા, યોગ્ય સમારકામ ના થતા પડે છે ભુવા, બેરિકેટ લગાવી અધિકારીઓને માન્યો સંતોષ
