Breaking News/દ્વારકા: શિવરાજપુર બિચ પ્રવાસીઓ માટે બંધ, બીપરજોય વાવાઝોડાના કારણે તંત્રનો નિર્ણય, દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા અપીલ, દેવભૂમિ જિલ્લા વહીવતી તંત્ર એલર્ટ બન્યું
Breaking News/જામનગર:હાપા APMCનો નિર્ણય, વાવાઝોડાને પગલે લેવાયો નિર્ણય, તમામ જણસોની આવક બંધ, આવતીકાલ સાંજે 5 વાગ્યાથી આવક બંધ, ખેડૂતો અને વેપારીઓને કરાઈ જાણ
Breaking News/ઉના:તંત્રની ગંભીર બેદરકારી આવી સામે, અહેમદપુર માંડવી બીચ પર પ્રવાસીઓની ભીડ, પ્રવાસીઓ લઇ રહ્યા છે દરિયામાં નહાવાની મજા, પ્રવાસીઓ સેલ્ફીની મજા લેતા પણ દેખાયા
Breaking News/સિદ્ધપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહની જનસભા, ગોવર્ધનપાર્ક ખાતે અમિતશાહની સભા, હજારોની જનમેદની અમિતશાહને સાંભળવા ઉમટી
Breaking News/આતંકીઓ ઝડપાવા મુદ્દે DGPનું નિવેદન, DGP વિકાસ સહાયે આપી માહિતી, પોરબંદરમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા, કોસ્ટલ વિસ્તારમાંથી ત્રણને પકડાયા, પોરબંદર થી અફઘાનિસ્તાન જવાના હતા, અફઘાનિસ્તાનથી ત્રણેય ઇરાન જવાના હતા, ત્રણેય લોકો શ્રીનગરના રહેવાસી હતા, સુરતમાંથી એક મહિલાની ધરપકડ કરાઇ
આતંકી પકડાયા/સૌથી મોટા આતંકી મોડયુલનો પર્દાફાશ પોરબંદરમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા ગુજરાત ATSએ કુલ 4 આતંકીઓને પકડયા સુરતમાંથી સુમેરાબાનુ નામની મહિલાની ધરપકડ ISISની ઓર્ગેનાઇઝેન સાથે જોડાયેલા હતા
Breaking News/ગુજરાત પોલીસની એક નવી પહેલ, પોલીસકર્મીઓને અપાશે CPRની ટ્રેનિગ, 1 બેચમાં 200 પોલીસકર્મીઓ રહેશે, મુખ્યમંત્રી સોલા સિવિલથી કરાવશે ઉદ્દધાટન
Breaking News/જામનગર: મનપા તંત્રની દબાણ હટાવ ઝુંબેશ, બર્ધન ચોકમાં દબાણો દૂર કરવા મેગા ઓપરેશન, ઇન્ચાર્જ DMC સહિતના અધિકારીઓ ઉપસ્થિત, પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી, વેપારીઓના સમર્થનમાં આવ્યા કોંગી નગરસેવીકા, નડતરરૂપ સામગ્રી હટાવવા માંગ્યો સમય, એસ્ટેટ અધિકારીઓનો નગરસેવીકાએ કોલર પકડ્યો, સમગ્ર મામલે હાલ સ્થળ પર ગરમાગરમીના દ્રશ્યો
Breaking News/પોરબંદરમાં ગુજરાત ATSનું ગુપ્ત ઓપરેશન, 5 આતંકવાદીઓની કરાઇ ધરપકડ, 3 કાશ્મીરી યુવકો અને 2 સુરતના રહેવાસી, ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે સંકળાયેલા, ISKPમાં જોડાવા માટે દરિયાઈ માર્ગે ભાગવાના હતા, ATS બપોર સુધીમાં સમગ્ર માહિતી જાહેર કરશે, ઝડપાયેલા આતંકીઓના નામ આવ્યા બહાર, ઉબેદ નાસિર મીર,હનાન હયાત શાલ ઝડપાયા, મોહમ્મદ હાજીમ શાહની પણ ધરપકડ, ઝુબેર મુનશી,સુમેરાબાનુ હનીફ મલેકની ધરપકડ
Breaking News/જૂનાગઢ: ભારે પવન ન લીધે રોપ વે બંધ, 51 કિ.મી પ્રતિ કલાકની ઝડપે છે પવન, શ્રદ્ધાળુઓની સલામતી માટે રોપવે છે બંધ, રોપ વે સેવા બંધ થતાં પ્રવાસીઓ નારાજ, આજે આખો દિવસ રોપ વે રેહસે બંધ