Breaking News/રાજ્યમાં 6થી 9 જૂન ચક્રવાત આવવાની સંભાવના આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી 50 કિમીની ઝડપે રાજ્યમાં ફૂંકાઇ શકે છે પવન રાજ્યમાં 6થી 9 જૂન ચક્રવાત આવવાની સંભાવના આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી
Breaking News/અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વહેલી સવારથી છવાયું વાદળ છાયું વાતાવરણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂપ છાવ જેવો માહોલ ખેડૂતોએ ચોમાસુ ખેતીની તૈયારીઓ શરૂ કરી વાતાવરણમા પલટાને પગલે ગરમીમાં પણ રાહત
Breaking News/જામનગરઃ જિલ્લા પંચાયત રેકોર્ડ ચોરી મામલો સસ્પેન્ડેડ ઇલેક્ટ્રિશિયન સામે બીજી પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઇ બીજી ફરિયાદ સસ્પેન્ડેડ કર્મચારી હરિસિંહ ગોહિલ વિરુદ્ધ બીજો ગુનો ધ્રોલ તાલુકા પંચાયત ખાતે બોગસ દસ્તાવેજો બનાવ્યા દસ્તાવેજને ખરા બતાવી બિલો પાસ કરાવ્યાની ફરિયાદ
Breaking News/સુરતઃ કાપડ વેપારી સાથે હનીટ્રેપની ઘટના વેપારી પાસેથી ખંડણી માંગનાર 2 ઝડપાયા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ બંને આરોપીએ વેપારી પાસે 10 લાખ લીધા 5 મહિના બાદ કોલ કરીને માગ્યા 50 લાખ અંતે રૂપિયા 40 લાખમાં સમાધાન કર્યું અંતે પોલીસ ફરિયાદ થતા બે આરોપી ઝડપાયા
Breaking News/અમદાવાદઃ વધુ એક બ્રિજનું સમારકામ ઈદગાહ વિસ્તારમાં બ્રિજને કરવામાં આવશે રીપેર સ્પાન અને જોઈન્ટનું કરવામાં આવશે સમારકામ 15 જૂન સુધી બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ
Breaking News/સાબરકાંઠાઃ જીલ્લામાં વાતવરણમાં પલટો 3 દિવસ ગરમી બાદ ફરી વાતાવરણમાં પલટો આજે અને આવતીકાલે વરસાદની શક્યતા છુટા છવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા હિમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયું 5 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
Breaking News/ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તૈયારી રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા જગન્નાથ મંદિર ખાતે આજે વિશેષ પૂજા CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા જગન્નાથ મંદિર CM ભુપેન્દ્ર પટેલે કર્યા જગન્નાથજીના દર્શન શહેર પ્રમુખ અમિત શાહ પહોંચ્યા જગન્નાથ મંદિર ભાજપના પૂર્વ નેતા ભૂષણ ભટ્ટ પણ પહોંચ્યા
Breaking News/સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ ડભોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક શખ્સોને સોસા.ના પ્રમુખ પર કર્યો હુમલો એકત્રિત કરવા મુદ્દે ઠપકો આપતા હુમલો કરાયો રોફ જમાવવા હથિયાર સાથે હુમલો કર્યો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પોલીસે પાંચેય આરોપીઓની કરી ધરપકડ ડભોલીના સુમન પ્રતિક EWS આવાસની ઘટના
Breaking News/હવામાન વિભાગની આગાહી આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે સાબરકાંઠા, બનાસકાંઠા થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઇ શકે 4 અને 5 જૂનના અમદાવાદ યલો એલર્ટ રહેવાની શક્યતા 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા
Breaking News/ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી ચેરમેન તરીકે શંકર ચૌધરી થઇ શકે રિપિટ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા થશે વરણી ચેરમેન પદનું મેન્ડેડ કોને આપવું તે ભાજપ માટે મોટો સવાલ શંકર ચૌધરી બનાસડેરીના વર્તમાન ચેરમેન છે વિધાનસભાના અધ્યક્ષ પણ છે શંકર ચૌધરી