ડ્રાઇવરની ભરતીમાં ગોટાળા/મહેસાણાઃ સિટી બસના ડ્રાયવર- કંટક્ટરના હડતાળનો મામલો ગુરુકૃપા એજન્સીએ નવીન ડ્રાયવર લાવ્યા ડ્રાયવર પાસે હેવી લાયસન્સના હોવા છતાં નોકરીએ રાખ્યા એલએમવી લાયસન્સ વાળાને ડ્રાયવર તરીકે રાખ્યો સીટી બસ ચાલુ કરે પહેલાં જ જાણ થઈ ગુરુકૃપા એજન્સીના ડ્રાયવર ભરતીમાં પણ ગોટાળા ડ્રાયવરની ભરતીમાં એજન્સી શંકાના દાયરામાં
બે હજારની નોટ/સુરત: 2000ની નોટને લઈ ખબર 450 કરોડથી વધુની 2 હજારની નોટ જમા 2 દિવસમાં 450 કરોડ જમા સુરતની બેંકોમાં 450 કરોડથી વધુની નોટ જમા
મહેસાણામાં સિટી બસ સેવા ઠપ્પ/મહેસાણાઃ નપા સંચાલિત સિટી બસમાં વિવાદ સતત બીજા દિવસે સીટી બસનો વિવાદ ગુરુકૃપા નામની ખાનગી એજન્સી ચલાવે છે સીટી બસ સતત બીજા દિવસે ડ્રાયવર કંડક્ટરોની હડતાળ સીટી બસ સેવા થઈ ગઈ બીજા દિવસે ઠપ ડ્રાયવર કંડકટરો હડતાળ ઉપર ઉતર્યા ડ્રાયવર અને કંડકટરો નું થઇ રહ્યું છે શોષણ
નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ/મોડાસામાંથી ઝડપાઇ નકલી ડબ્બા પેકિંગ કરતી ફેક્ટરી તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી તેલના ડબ્બા મોડાસા GIDCમાંથી SOGએ પર્દાફાશ કર્યો લક્ષ્મી પ્રોટીન્સ ફેક્ટરીમાં કરાતું હતું પેકિંગ તેલના જૂના ડબ્બામાં તેલ ભરી લગાવતા સ્ટિકર SOG પોલીસે સમગ્ર મુદ્દામાલ કર્યો જપ્ત
રાજકોટમાં ગૌટેકનું આયોજન/રાજકોટમાં ગૌ-ટેકનું આયોજન રેસકોર્સમાં તા. 24 થી 28 મે યોજાશે ગૌ-ટેક ગૌપ્રેમીઓ, ખેડૂતો, માલધારીઓ લેશે મુલાકાત વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ અને સમિટનું આયોજન ડૉ. વલ્લભ કથીરિયા દ્વારા આયોજન કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન છે ડૉ. વલ્લભ કથીરિયા આવતીકાલે પુરૂષોત્તમ રૂપાલા કરશે ઉદ્ધાટન દેશભરમાંથી અલગ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે
ખાનગી બેન્કોની મનમાની/સુરત ખાનગી બેંકોની મનમાની સામે આવી 2 હજારની નોટ બદલવા જનાર પાસે ડોક્યુ. માંગ્યા સરકારનો આદેશ બાદ પણ માંગવામાં આવે ડોક્યુમેન્ટ ખાનગી બેંકોની મનમાનીને પગલે લોકોમાં રોષ
પ્રી-પ્રાયમરી સ્કૂલની નોંધણી ફરજિયાત/રાજ્યમાં પ્રી પ્રાયમરી સ્કૂલનું કરાવવું પડશે રજિસ્ટ્રેશન રાજ્ય સરકારે બનાવી નવી પોલિસી જુ. KG,સિનિયર KG,બાલવાટિકા માટે નવી નીતિ રૂ. 5000 ભરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે 3 થી 6 વર્ષના બાળકોને આપી શકાશે પ્રવેશ ઓથોરિટીની મંજૂરી વગર કોઇ સંસ્થા બંધ કરી શકાશે નહીં નિયમોનો ભંગ કરનાર સામે થશે દંડાત્મક કાર્યવાહી 10 થી 25 હજાર સુધીનો દંડ કરાશે
સૌરાષ્ટ્ર યુનિ.ને સરકારી નોટિસ/સૌરાષ્ટ્ર યુનિ.ને વધુ એક વખત સરકારની નોટીસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગોટાળા 17 અધ્યાપકોના નામોના ગોટાળા સમગ્ર મામલે ખુલાસો આપવા નોટિસ જે કોલેજમાં નામ તેના બદલે અન્ય કોલેજમાં ફરજ અન્ય કોલેજમાં ફરજ બજાવતા હોવાનું યુનિ.ના ચોપડે 3 પ્રોફેસરનું નિધન બાદ પણ અધ્યાપકોની યાદીમાં HN શુક્લ કોલેજના 5 પ્રોફેસરો અન્ય જગ્યાએ ફરજ અન્ય 2 પ્રોફેસરોના થયા છે મૃત્યુ ડૉ. ગિરીશ ભીમાણીની સુચના દ્વારા મોકલાયો અહેવાલ
આગ/સુરતઃ અનમોલ ટેક્સટાઇલ્સ માર્કેટમાં આગ કાપડનો જથ્થો હોવાથી આગ બની વિકરાળ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
અસામાજિક તત્વોનો આતંક/સુરતઃ અસમાજિક તત્વોએ મચાવ્યો આતંક શખ્સને સોસાયટીમાં કેમ આવ્યો પુછતા આતંક મળતીયાને બોલાવી કરી મકાનોમાં તોડફોડ સોસાયટીના કેટલાક રહિશોને માર્યો માર કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પલસાણાના કરાડા ગામની ઘટના