તેજસ્વી યાદવ/અમદાવાદ:તેજસ્વી યાદવ સામે કોર્ટ ફરિયાદ મામલો તેજસ્વી યાદવે રજૂ કરેલા નિવેદન મુદ્દે કાર્યવાહી ત્રણ સાક્ષીઓના નિવેદન કોર્ટમાં રજૂ કરાયા ખાનગી ન્યૂઝ ચેનલના એડિટરને નોટિસ ઈસ્યુ ન્યૂઝ ચેનલના એડિટરને હાજર રહેવા ફરમાન વધુ સુનાવણી આવતી 15મી જૂને હાથ ધરાશે
આત્મહત્યા/અમદાવાદ: રિવરફ્રન્ટ પર યુવતીનો આપઘાત સુરતથી અમદાવાદ આવી કર્યો આપઘાત પતિના મોત બાદ સાસરિયાઓ આપતા હતા ત્રાસ ચારિત્ર્ય પર શંકા માનસિક ત્રાસ આપતા આપઘાત અમદાવાદ: રિવરફ્રન્ટ પર યુવતીનો આપઘાત
લાંચ/રાજકોટનો લાંચિયો ડેપ્યુટી PF કમિશનર ફરાર ડેપ્યુટી કમિશનર નિરજસિંઘને શોધવા CBIની કવાયત એજન્ટ ચિરાગ જસાણી તેના વતી લાંચ લેતા ઝડપાયો હતો નિરજસિંઘે અનેક લોકો પાસેથી લાંચ લીધી હોવાની આશંકા નિરજસિંઘના ઘરે પણ CBIની ટીમે તપાસ શરૂ કરી
વિદ્યાસહાયકની ભરતી કૌભાંડ/વિદ્યુત સહાયકની ભરતીનો રેલો અરવલ્લી સુધી પહોંચ્યો સુરતથી તપાસનો ધમધમાટ હવે અરવલ્લી પહોંચ્યો બાયડ તાલુકાના બે ઈસમોની પણ તપાસ શરુ LRD ભરતીમાં સંડોવાયેલા મનહર પટેલનું નામ તપાસમાં ચોઈલાના અજય પટેલનું પણ નામ આવ્યું સામે હજુ પણ અનેક નામોના ખુલાસા થવાની શક્યતાઓ
અમિત શાહ ગુજરાતના પ્રવાસે/અમિત શાહનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, આજે અમદાવાદમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અમિત શાહના હસ્તે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ GSRTCની નવીન 320 બસોનું લોકાર્પણ કરાશે ત્યાધુનિક ઓર્ગેનિક ટેસ્ટિંગ લેબોરેટરીનું કરાશે લોકાર્પણ મોદી સમાજના રાષ્ટ્રીય મહા સંમેલનનું ઉદ્ઘાટન અમ્યુકો દ્વારા નવીનીકરણ છારોડી તળાવનું લોકાર્પણ
ગુજરાત હવામાન વિભાગની આગાહી/અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત 5 દિવસ સૂકા વાતાવરણ સાથે ગરમી રહેશે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ અમદાવાદમાં 43 ડિગ્રી ઉપર તાપમાન અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત
Breaking News/લુણાવાડાની હેલી હોસ્પિટલના ડોક્ટર સામે પોલીસ ફરિયાદ પ્રસુતિ બાદ જન્મેલ બાળકનું મોત થતા પોલીસ ફરિયાદ મહિલાની સ્ટાફ નર્સો દ્વારા કરવામાં આવી હતી પ્રસુતિ મશીન વડે બાળક ખેંચતા બાળકના મગજની નસો ખેંચાઈ બાળકની તબિયત લથડતા મોડાસા હોસ્પિટલ ખસેડાયો સારવાર દરમિયાન નવજાત બાળકનું થયું મોત મગજની નસ દબાઈ જતા બાળકનું થયું મોત: મોડાસા હોસ્પિ. ડોક્ટર મહિલાની પ્રસુતિ અનુભવી ડોક્ટરને બદલે સ્ટાફ નર્સોએ કરી હતી સમગ્ર મામલે મહિલાના પરિવારે કરી પોલીસ ફરિયાદ
Breaking News/લ્યો બોલો: જૂનાગઢ રોપ-વૅમાં 2000ની નોટ બંધ જૂનાગઢ રોપ-વૅના સંચાલકોએ નોટ લેવાનું કર્યું બંધ રોપ-વૅમાં 2000ની નોટ નહિ સ્વીકારતા પ્રવાસીઓ મુશ્કેલીમાં દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ થયા હેરાન પરેશાન રોપ-વૅ સંચાલકોના નિર્ણયથી પ્રવાસીઓને હાલાકી રોપ-વૅ સંચાલકો સામે પગલાં લેવા પ્રવાસીઓની માંગ
Breaking News/અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે બોરીજ પ્રા.શાળાની લીધી ગૃહમંત્રીએ મુલાકાત બોરીજ ગામે બાળકોને કર્યું રમકડાંનું વિતરણ 40 બાળકોને અમિત શાહે રમકડાંનું વિતરણ કર્યું ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા ઉપસ્થિત મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો પણ ઉપસ્થિત
Breaking News/લોધીકા સહકારી સંઘના વા.ચેરમેને આપ્યું રાજીનામુ સંઘના વા.ચેરમેન અરજણ રૈયાણીએ આપ્યું રાજીનામુ રાજકોટ-લોધીકા સંધની આજની બેઠકમાં આપ્યું રાજીનામુ રૈયાણીએ ટૂંકાગાળામાં રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક