અકસ્માત/રાજકોટઃ હિટ એન્ડ રનમાં મોતનો મામલો મર્સીડીઝ કારનો ચાલક પોલીસના શરણે કાર્તિક ઉર્ફે ભોલો જીતેન્દ્ર બારડ હાજર થયો કાર્તિક ગાંધીગ્રામ પોલીસમાં હાજર થયો ગર્લફેન્ડને લઇ જામનગર રોડ પર જતો હતો CCTV ફૂટેજમાં ભોલો કાર ચલાવતો હતો કે કેમ નહીં ? અકસ્માતમાં યુવાનનું નિપજ્યું હતું મોત રવિવારે રામાપીર ચોકડી પાસે થયો અકસ્માત
હકાલપટ્ટી/રાજકોટઃ ડૉ. ભાવિન ત્રિવેદીની કરાઈ હકાલપટ્ટી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ અજયસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી અજયસિંહ જાડેજા છે જામનગર આયુર્વેદ યુનિ.ના ડે. રેજિસ્ટ્રાર UGC માન્ય ન હોવાના કારણે બાબાસાહેબ યુનિ. વિવાદમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાયા, કોર્સ અમાન્ય
સિદ્ધારામૈયા કર્ણાટકના મુખ્યપ્રધાન/કર્ણાટકના CMનું નામ જાહેર ચાર દિવસના મનોમંથન બાદ નામ જાહેર સિદ્ધારમૈયા બનશે કર્ણાટકના નવા CM ડી.કે. શિવકુમાર બનશે કર્ણાટકના ડે.CM 20 મે ના રોજ યોજાશે શપથવિધિ કાર્યક્રમ 20 મે એ બપોરે 12.30 કલાકે શપથ વિધિ આજે ફરી મળશે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક સાંજે 7 વાગ્યે ફરી મળશે કોંગ્રેસની બેઠક
રથયાત્રાની તૈયારી/અમદાવાદઃ રથયાત્રાને લઇને તૈયારીઓ શરૂ પોલીસે શરૂ કરી રથયાત્રાની તૈયારીઓ પો.કમિશ્નર કચેરીમાં યોજાશે મહત્વની બેઠક DGP વિકાસ સહાય બેઠકમાં રહેશ હાજર પોલીસના અન્ય સિનિયર અધિકારી રહેશે હાજર રથયાત્રા પહેલા સુરક્ષાની તૈયારી- બદોબસ્તને લઇને ચર્ચા રથયાત્રા માટે એપ્લિકેશન તૈયાર કરવા મુદ્દે ચર્ચા
ઓવરબ્રિજનું લોકાર્પણ/સુરતઃ વધુ એક બ્રિજનું લોકાર્પણ કરાશે વેડ વરિયાવ વચ્ચેના બ્રિજનું લોકાર્પણ CM ભુપેન્દ્ર પટેલ કરશે બ્રિજનું લોકાર્પણ CM બ્રિજનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે
બાગેશ્વર બાબા/બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને લઇને તૈયારી તેજ અમદાવાદ, સુરત, રાજકોટમાં યોજાશે કાર્યક્રમ રાજકોટમાં બાગેશ્વર ધામ સમિતિની કરાઇ રચના સમિતિમાં અગ્રણી અને બિલ્ડરોનો સમાવેશ સુરતના લિંબાયતમાં યોજાશે દરબાર 26, 27 મે ના રોજ યોજાશે બાબાનો દરબાર અમદાવાદમાં પણ યોજાશે બાબાનો દરાબાર અમદાવાદમાં 29,30 મે ના રોજ યોજાશે દરબાર અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં દરબાર રાજકોટમાં 1 અને 2 જૂને ભરાશે દરબાર રાજકોટના રેશકોર્સ મેદાનમાં દરબાર યોજાશે
આંતરિક બદલી કેમ્પ/રાજ્યના પ્રા.શિક્ષકો માટે આંતરિક બદલી કેમ્પ બદલી કેમ્પનું સમયપત્રક કરાયું જાહેર અગાઉ બદલીની અરજીઓ રદ્દ ગણાશે શિક્ષકોએ ફરી ઓનલાઇન અરજી કરવી પડશે પ્રથમ તબક્કા માટે 2થી 7 જૂન અરજી કરી શકાશે 30 જૂન અને 1 જુલાઇએ ઓર્ડર ઇસ્યુ કરાશે આંતરિક બદલી કેમ્પના નિયમો જાહેર કરાયા
હવામાનની આગાહી/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહશે તાપમાન કોઈ બદલાવ નહીં ગુજરાતમાં 1 ડિગ્રી વધશે પવનની દિશા પશ્ચિમ દિશાથી આવે છે અરબી સમુદ્રથી પવન એટલે વાદળ આવે છે વરસાદની શક્યતા નહિવત સંભાવના કેરલમાં 4 દિવસ મોડું ચોમાસુ આવશે સાયકલોનના કારણે ચોમાસુ મોડું ગુજરાતમાં પણ ચોમાસુ મોડું બેસશે 5 દિવસ સુધી અમદાવાદ યલો એલર્ટ
Breaking News/મહેસાણા:ઊંઝામાં નકલી જીરૂંની ફેકટરી ઝડપાઇ સુણોક ગામે નકલી જીરુંની ફેકટરી પકડાઈ સુજીત પટેલ નામનો શખ્સ બનાવતો હતો નકલી જીરું વરિયાળીમાં પથ્થરનો પાવડર મિક્સ કરાતો હતો ગોળની રસીમાં ભેળવી બનાવાતું હતું નકલી જીરું રૂપિયા 11 લાખનું નકલી જીરું પકડાયું મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ ઉત્તર પ્રદેશમાં કરાતું હતું નકલી જીરૂનું વેચાણ અન્ય રાજ્યોમાં પણ સસ્તા ભાવે વેચાતું જીરું નકલી જીરુનું સૌથી મોટું માર્કેટ ઉત્તર પ્રદેશ ઓરીજીનલ જીરુંનો પ્રતિ કિલો 500 રૂપિયા ભાવ નકલી જીરું 350 રૂપિયા કિલોના ભાવે વેચાતું હતું
Breaking News/જુનાગઢ: માંગરોળમાં આખલાનો આતંક આખલાએ 5 જેટલા લોકોને લીધા અડફેટે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા