Breaking News/જુનાગઢ: માંગરોળમાં આખલાનો આતંક આખલાએ 5 જેટલા લોકોને લીધા અડફેટે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે ઇજાગ્રસ્તો સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
Breaking News/ગાંધીનગર: દહેગામમાં ધો-10 ના વિધાર્થીનો આપઘાત શિક્ષકના ત્રાસથી ગળાફાંસો ખાધો હોવાનો આરોપ દહેગામની ગ્લોબલ સ્કૂલના વિધાર્થીના આપઘાતથી ચકચાર વાલીઓમાં પણ શાળાના અણધડ વહીવટ સામે રોષ
Breaking News/ભાવનગર: મનપાના કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ મનપા કમિશ્નર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા કાર્યપાલક ઈજનેર સંજય હરિયાણીને કર્યા સસ્પેન્ડ એગ્રીમેન્ટ પેઈઝમાં ફેરફાર કરતા કરાયા સસ્પેન્ડ ડમ્પીંગ સાઈડના એગ્રીમેન્ટના પેપર હોવાની ચર્ચા પેપરમાં ફેરફાર કોનો ફાયદા માટે કર્યો તે સવાલ
Breaking News/અમદાવાદ: ભાજપ કોર્પોરેટ સામે ફરિયાદનો મામલો પોલીસ ચોપડે ફરાર કોર્પોરેટર જાહેરમાં દેખાયા ફરિયાદીએ પોલીસ કંટ્રોલમાં કોલ કરતા ભાગ્યા કોર્પોરેટર ધંધાકીય છેતરપીંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે કોર્પોરેટર એચ.એલ.પટેલને પોલીસે ભગાડયાનો આક્ષેપ અગાઉ કોર્પોરેશનમાં આવ્યા તો પણ ના થઇ ધરપકડ
Breaking News/મહિલા મોરચામાં પણ ભાજપે કર્યા ફેર બદલાવ મહિલા મોરચાના ઝોન પ્રભારીઓની નવી યાદી ભાજપ પ્રદેશ કાર્યાલય દ્વારા થયા આદેશ 10 જિલ્લા અને મહાનગરોમાં નવા મહિલા પ્રભારી
Breaking News/સિધ્ધપુર:પાઇપલાઇનમાં મૃતદેહ મળવાનો મામલો મૃતદેહનો વધુ એક અંગ મળવાને લઈ ચકચાર માનવ મૃતદેહ હોવાનું જણાતા પોલીસ એલર્ટ જિલ્લા એસપી સહિતનો પોલીસ કાફલો ખડકાયો માનવઅંગોને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયા વોટર વર્કસ એન્જિનિયરને કરાયા સસ્પેન્ડ પાઇપલાઇનમાં તપાસની કામગીરી તેજ બનાવાઈ હજુ પાઇપલાઇનમાંથી અવશેષો મળવાની આશંકાઓ
Breaking News/રાજકોટ: બાગેશ્વર ધામ વિવાદનો મામલો શ્રી રાજપૂત કરણી સેના આવ્યું મેદાને બાગેશ્વર દિવ્યદરબારને આપ્યું સમર્થન કરણી સેનાના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાનું સમર્થન હિન્દૂનો વિરોધ કર્યો તો જોવા જેવી થશે કરણી સેનાની ખુલ્લી ચેતવણી નિવેદન બાદ રાજકોટનું રાજકારણ ગરમાયું
Breaking News/સુરતઃ સીટી બસમાં કરાઇ તોડફોડ કંડકટરને છૂટો કરી દેવાતા કરી તોડફોડ બે બસમાં કરવામાં આવી તોડફોડ પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ શહેરના ભેસ્તાન વિસ્તારની ઘટના
Breaking News/અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહશે તાપમાન કોઈ બદલાવ નહીં ગુજરાતમાં 1 ડિગ્રી વધશે પવનની દિશા પશ્ચિમ દિશાથી આવે છે અરબી સમુદ્રથી પવન એટલે વાદળ આવે છે વરસાદની શક્યતા નહિવત સંભાવના કેરલમાં 4 દિવસ મોડું ચોમાસુ આવશે સાયકલોનના કારણે ચોમાસુ મોડું ગુજરાતમાં પણ ચોમાસુ મોડું બેસશે 5 દિવસ સુધી અમદાવાદ યલો એલર્ટ
Breaking News/વડોદરાઃ ગેરકાયદેસર ચાલતુ કપલ બોક્સ ઝડપાયું ફતેગંજમાં કાફે સંચાલકની કરી ધરપકડ કાફેમાં કપલ બોક્સ બનાવી જાહેરનામાનો કર્યો ભંગ સયાજીગંજ પોલીસે દરોડો પાડી ઝડપ્યું કપલ બોક્સ પોલીસે સંચાલક રહેતમઅલી સૈયદની કરી ધરપકડ