લાંચ/અમદાવાદ:રેલ્વેનો સિનિયર ઇન્સ્ટ્રકટર લાંચમાં ઝડપાયો 25 હજારની લાંચ લેતા ઇન્સ્ટ્રકટર ઝડપાયો ડીઝલ શેડ સાબરમતી ખાતે ફરજ પર હતો ઇન્સ્ટ્રકટર ટી.આર.મીણા લાંચ લેતા પકડાયો CBIની ટીમ સમક્ષ ફરિયાદ કરાઇ હતી
ચેકિંગ/અમદાવાદ:સ્ટર્લિગ હોસ્પિટલમાં હેલ્થ વિભાગનું ચેંકિગ ખાણી-પીણીની કેન્ટીનમાં ચેંકિંગ કરવામાં આવ્યું સ્ટર્લિગ હોસ્પિટલને 10 હજારની પેનલ્ટી કરાઇ મરચું,હળદર સહિતના સેમ્પલ લેવામાં આવ્યા કેન્ટીનમાં ગંદકી પણ હોવાનું સામે આવ્યું સ્ટર્લિગ હોસ્પિટલને નોટિસ પણ પાઠવાઇ
રથયાત્રાના મામેરાની તૈયારી/અમદાવાદમાં ભગવાનના મામેરાની તૈયારી 3,700 સાડી અને 700 કુર્તા તૈયાર કરાયા રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ભગવાનના મામેરાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી મામેરાના યજમાન શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલ બન્યાં
બાળકીનું મોત/માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જતાં મોત વલસાડના પારડીના નાના વાઘછીપા ગામની ઘટના મજૂર પરિવારની દોઢ વર્ષની બાળકીનું મોત ભાઈ બહેનો સાથે દોઢ વર્ષની બાળકી રમી રહી હતી રમતા રમતા બાળકી પાણી ભરેલ ડોલમાં ઉંધી પડી પાણી ભરેલ ડોલમાં બાળકીનું માથું ડૂબી જતાં થયું મોત પારડી પોલીસે હાથ ધરી જરૂરી કાર્યવાહી
ગુજરાત હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ 24 કલાક તાપમાન યથાવત રહેશે અમદાવાદ, સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન રાજયમાં હજી એક દિવસ ગરમીનો પ્રકોપ રહેશે
લૂંટ/કડી: રૂપિયા 52 લાખની લૂંટનો મામલો પોલીસે લૂંટની ઘટનાના કર્યો પર્દાફાશ દડી સર્કલ પાસે બની હતી લૂંટની ઘટના બાલાજી બ્રોકર્સના કર્મચારીને લૂંટી લીધો હતો લૂંટારું ટોળકી પાસેથી લાખ્ખો રૂપિયા કબ્જે
Breaking News/આફ્રિકાના યુગાન્ડામાં ભારતીય યુવક પર ફાયરીંગ TSF ફાઇનાન્સિયલ સર્વિસના માલિક પર ફાયરિંગ ઉત્તમ ભંડારી નામના યુવક પર ઓફિસમાં કરાયો ગોળીબાર યુગાન્ડાની રાજધાની કંપાલામાં બની ઘટના રાજા ચેમ્બર્સમાં આવેલી ઓફિસમાં ગોળીબાર કરાયો ઉત્તમ ભંડારીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત ફાયરિંગ કરનાર પોલીસકર્મી હોવાનું સામે આવ્યું મોતનો તાંડવ CCTV કેમેરામાં થયો કેદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Breaking News/કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર, થરાદમાં આતશબાજી થરાદ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ વિજયનો જશ્ન મનાવ્યો મેઈન બજારમાં ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી કોંગ્રેસ જીંદાબાદના નારા સાથે જીતની ખુશી મનાવી હનુમાન મંદિરે ફુલહાર કરી કાર્યકરોએ પ્રસાદ ચડાવ્યો
Breaking News/અંજાર-કચ્છમાં થયેલ 62.75 લાખના જીરુંની લૂંટનો મામલો સમગ્ર મામલે જામનગર SOG પોલીસને મળી મોટી સફળતા જીરું ભરેલ ટ્રક અને એક સ્કોર્પિઓ સાથે બે શખ્સો દબોચાયા જીરુંની 539 બોરી સાથે પોણા કરોડનો મુદ્દામાલ કબ્જે માસિતિયા ગામના બે શખ્સોએ કરી હતી જીરુંની ચોરી ચોરેલું જીરું ટ્રકમાં ભરી પોતાની વાડીએ લઈ આવ્યા હતા આબેદીન ઓસમાણ ખફી,ગફાર આમદ ખફીની ધરપકડ પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ