Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/બોટાદના કૃષ્ણસાગર તળાવમાં 5 યુવકોના મોત તળાવમાં ન્હાવા પડેલ યુવકોના ડૂબી જવાથી કરુણ મોત યુવકોને બચાવવા ગયેલ 3 યુવાનો પણ તળાવમાં ડૂબ્યા તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું ફાઇર વિભાગે ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢયા બોટાદ પોલીસ તેમજ પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા

Breaking News/વડોદરા જિ. ભાજપ ઉપ પ્રમુખનો ફાયરિંગનો વિ.વાઇરલ યોગપાલસિંહ ગોહિલનો ફાયરિંગ કરતો વિડીયો વાઇરલ અનગઢ ગામના વરઘોડામાં ફાયરીંગ કર્યું હોવાની માહિતી ધર્મેન્દ્રસિંહ ગોહિલના પુત્રના લગ્નમાં કરાયું હવામાં ફાયરિંગ યોગપાલસિંહ ગોહિલ ઉપરાંત 4 લોકોએ કર્યું હતું ફાયરિંગ નંદેસરી પોલીસે વાયરલ વિડિયોના આધારે ગુનો નોંધ્યો યોગપાલસિંહ ગોહિલ સહિત 4 લોકો સામે ગુનો નોંધાયો પોલીસે ફાયરિંગ કરનારા બે શખ્સોની કરી અટકાયત જી. ભાજપ ઉપપ્રમુખ યોગપાલસિંહ સહિત 2 આરોપી ફરાર ફાયરિંગ માટે ઉપયોગમાં લેવાયેલ બંદૂક પોલીસે કબ્જે કરી

કર્ણાટક પરિણામ વિજય નફરત પર પ્રેમનો વિજય/કર્ણાટકની જીત પર રાહુલ ગાંધીનું નિવેદન આ જીત કર્ણાટકની જનતાની જીત છેઃ રાહુલ ગાંધી કોંગ્રેસે ગરીબોની સાથે રહી લડી ચુંટણી: રાહુલ નફરતથી નહીં પ્રેમથી લાડાઈ લડીઃ રાહુલ કોંગ્રેસ ગરીબોના મુદ્દાઓ પર લડીઃ રાહુલ ગાંધી નફરતનો વેપાર બંધ થયો પ્રેમની દુકાનો ખુલી રાહુલ

મલ્લિકાર્જુન ખડગેએ જનતાનો આભાર માન્યો/કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર ખડગેનું નિવેદન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે જનતાનો માન્યો આભાર ખડગેએ કર્ણાટકની જનતાનો આભાર માન્યો સામાજીક ન્યાયની જીત થઈઃ ખડગે સોનિયા, રાહુલ, પ્રિયંકાની મહેનત રંગ લાવીઃ ખડગે જનતાએ ભ્રષ્ટ સરકારને હટાવીઃ ખડગે

કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત/કર્ણાટક વિધાનસભાની 224 બેઠકોનું પરિણામ કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત કોંગ્રેસ ઠેર ઠેર કરી રહી છે જીતની ઉજવણી કર્ણાટકમાં કોંગ્રેસને 137 બેઠક કર્ણાટકમાં ભાજપને 62 બેઠક કર્ણાટકમાં JDSને 21 બેઠક કર્ણાટકમાં અન્યને 04 બેઠક

ભૂમાફિયાઓનો ભરડો/મહીસાગર જિલ્લામાં ભૂમાફિયાઓનો ભરડો કરોડોની ગૌચર જમીન પર થઇ રહ્યું છે ગેરકાયદે પુરાણ સરકારી જમીન હડપવાનો ઘડાઈ રહ્યો છે કારસો લુણાવાડાની સોનેલા ગ્રામપંચાયતની જમીન પર પુરાણ સર્વે નંબર 270માં થઇ રહ્યું છે ગેરકાયદે પુરાણ ગામના સરપંચ અને હોદ્દેદારો ઘટના સ્થળે પહોંચ્યા પુરાણ કરતા લોકોને તાત્કાલિક કામ બંધ કરવા કરી અપીલ જો કામ બંધ નહિ કરાય તો પોલીસ ફરિયાદની ચીમકી આખરે કોના ઈશારે ચાલી રહ્યું છે આ ગેરકાયદે પુરાણ..? કરોડોની સરકારી જમીન પર કોણ કરાવી રહ્યું છે પુરાણ..?

દુષ્કર્મની ફરિયાદ/બીલીમોરાના નામાંકિત બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ હર્ષલ પાંડવ નામના બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ કરતી યુવતીએ નોંધાવી ફરિયાદ આરોપીએ મુંબઈમાં બિલ્ડરો સાથે ઓળખાણ હોવાનું કહ્યું ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ આપવાની આપી યુવતીને લાલચ આરોપીએ મુંબઈની જુદી જુદી હોટલોમાં યુવતી પર આચર્યું દુષ્કર્મ ફોટા અને વિડીયો વાયરલ કરવાની આપી હતી યુવતીને ધમકી યુવતી ગર્ભવતી થતા આરોપીએ એબોર્શન પણ કરાવ્યું પીડીતાએ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ બીલીમોરા પોલીસે બિલ્ડરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

દરોડા/રાજકોટની સોની બજારમાં દરોડા પોલીસ અને સામાજિક સંસ્થાઓના દરોડા અલગ અલગ એકમોમાં પડાયા વ્યાપક દરોડા મજૂરી કરતા 50 જેટલા બાળ મજૂરોને મુક્ત કરાયા તમામ બાળકોને બાળ સુરક્ષા ગૃહ ખાતે મોકલવામાં આવશે બાળકો પાસે કામ કરાવનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

સીબીઆઇની કાર્યવાહી/અમદાવાદમાં CBIની મોટી કાર્યવાહી અમદાવાદ વેસ્ટર્ન રેલ્વેના અધિકારીની ધરપકડ રૂપિયા 25 હજારની લાંચ લેતા ઝડપાયા બદલી કરવા માટે માંગી હતી લાંચ CBIએ રેલવે અધિ. ટી.આર. મીનાની કરી ધરપકડ

કેનેડામાં ભાવનગરના યુવકનું મોત/કેનેડામાં ભાવનગરનાં યુવકનું મોત કેનેડામાં ગુજરાતના DySPના દીકરાની લાશ મળી 3 દિવસ ટોરોન્ટોમાં ગુમ થયા બાદ યુવકની લાશ મળી રમેશ ડાંખરાના 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરાનું મોત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy