Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અકસ્માત/અમદાવાદ:કાર ચાલકે બાળકીને કચડી કાર ચાલકે 11 મહિનાની બાળકીને કચડી ઇસનપુર બ્રિજ પાસેની સોસાયટીની ઘટના કાર રિવર્સ લેતા બાળકી કચડાઈ દિવ્યા ગરાસિયા નામની બાળકીનું થયુ મોત શ્રમિક પરિવારની બાળકીના મોતથી માતમ

ગુજરાત હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી 24 કલાક તાપમાન યથાવત રહેશે 24 કલાક બાદ 4 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો આવશે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું ગત રોજ અમદાવાદ અને સુરેન્દ્રનગર ગરમ શહેર રહ્યું ગત રોજ પોરબંદર અને દિવ સીવીયર હિટ વેવ રહ્યું જૂનાગઢ અને સુરતમાં હીટવેવ રહ્યું હતું

કર્ણાટક કોંગ્રેસના વિજયની ઉજવણી/કર્ણાટક જીત તરફ વધતા કોંગ્રસમાં ખુશીનો માહોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કાર્યકરોએ મીઠાઈ ખવડાવી જીતની વધામણી આપી જગદીશ ઠાકોરે કાર્યકરોને શુભકામનાઓ આપી

બિશ્નોઈ ગેંગ/બિશ્નોઇ ગેંગના તાર રાજકોટ સુધી લંબાયા દિલ્હીમાં ખંડણી કેસમાં ત્રણ યુવાનોની ધરપકડ રાજકોટનો હરેન નામનો યુવાન ઝડપાયો હરેને ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં અનેક ખુલાસા કર્યા

વનવિભાગના દરોડા/વડોદરા:બરાનપુરામાં વનવિભાગના દરોડા ઘરમાંથી બે કાચબા, 23 દરિયાઈ જીવ કબ્જે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને માહિતી મળી હતી દરિયાઈ ઘોડા, કોરલ, મીની શાર્ક મળી આવ્યા ધરમસિંહ રાણાનામના વ્યકિતના ઘરમાં રેડ

આગ/અરવલ્લી:મેઘરજમાં DJ સિસ્ટમમાં આગ બોરખડ ગામે DJ સળગતા અફરાતફરી લગ્ન પ્રસંગમાં પહોંચેલ DJમાં આગ સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવ્યો

હાર્ટએટેકથી મોત/રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મોત મહિલાનું ખુશીમાં હૃદય બેસી જવાથી મોત CBSE ધો.10માં પુત્રને સારા માર્ક્સ આવ્યા હતા સારા માર્કશની ખુશીમાં માતાનું હૃદય બેસી ગયું રાજકોટના મવડી વિસ્તારની ઘટના રાજકોટ હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સા વધ્યા

અકસ્માત/બનાસકાંઠા:ધાનેરામાં અકસ્માતમાં બેના મોત જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માતની ઘટના બે યુવાનોના મોત અને એક યુવાન ઘાયલ બાઈક અને જીપ વચ્ચે અકસ્માતની ઘટના

સી પ્લેન ટેન્ડર/અમદાવાદ: સીપ્લેન ફરી શરૂ કરવા ટેન્ડર રિવરફ્રન્ટ થી કેવડિયા કોલોની માટે હતું સીપ્લેન 11 એપ્રિલ 2021 સીપ્લેન સર્વિસમાં ગયું છે બે વર્ષ બાદ ફરી શરૂ કરવા કામગીરી હાથ ધરાઈ કોન્ટ્રક્ટરો માટે કડક નિયમો મુકવામાં આવ્યા દરરોજ 4 ટ્રીપ કરવા ની રહેશે 3 વર્ષનો કોન્ટ્રાકટ આપશે સીપ્લેન 9 થી 19 સિટર હોવું જોઈએ 12વર્ષ થી વધુ જૂનું નહીં ચાલે

તલાટીની પરીક્ષા/વડોદરા: તલાટીની પરીક્ષામાં ગંભીર બેદરકારી M.S. યુનિ.ની ગંભીર બેદરકારી આવી બહાર 123 પરીક્ષાર્થીઓના થમ્બ ઇમ્પ્રેશન ના લેવાયા પોલીટેકનિક યુનિટના 8માં બ્લોકમાં બેદરકારી કલેકટર અતુલ ગોરે તપાસના આપ્યા આદેશ થમ્બ ઈમ્પ્રેસન કેમના લેવાય તે મોટો સવાલ ડમી ઉમેદવાર બેસાડવા આ તરકટની આશંકા CCTVના આધારે ઉમેદવારોનું વેરીફીકેશન કરાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy