Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સટ્ટાકાંડ/ગાંધીનગર:માધુપુરામાં ઝડપાયેલા સટ્ટાકાંડનો મુદ્દો આરોપી નિલેશ રામીને કોર્ટમા કરાયો રજૂ નિલેશના 10 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર SMCએ ફરાર નિલેશ રામીની કરી હતી ધરપકડ

લૂંટ/અમદાવાદ:નહેરુબ્રિજ 50 લાખની લૂંટનો મામલો CCTVના આધારે તપાસનો ધમધમાટ શરૂ એકટીવા પર આવેલ 3 લોકોએ ચલાવી હતી લૂંટ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરાઇ હતી લૂંટ

હત્યા/અમદાવાદ: બાપુનગરમાં યુવાનની હત્યા પિતા-પુત્રએ યુવાનની ઘાતકી હત્યા કરી મૃતકે લાફો માર્યો હોવાની અદાવતમાં હુમલો પિતા-પુત્રએ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા

અકસ્માત/ભાવનગર:કાર ડિવાઇડર સાથે અથડાતા બ્લાસ્ટ કારમાં સવારે બે લોકો પૈકી એકનું થયું મોત ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બની ઘટના

ભાજપના નેતાઓની બેઠક/કર્ણાટક ચૂંટણી પરિણામ, પરિણામ પહેલા બેઠકોનો દૌર યેદિયુરપ્પાના ઘરે થઈ BJPની બેઠક કર્ણાટક ભાજપના નેતાઓ વચ્ચે બેઠક

એટીએસના દરોડા/ગુજરાત ATSના રાજકોટમાં દરોડા 31 કિલો ડ્રગ્સ સાથે એકની ધરપકડ 200 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો શહેર અને જિલ્લા પોલીસ ઉંઘતી ઝડપાઇ

કર્ણાટક ચૂંટણી પરિણામ/આજે કર્ણાટક વિધાનસભાનું પરિણામ 224 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ રાજ્યભરના 36 કેન્દ્રો પર મતગણતરી સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે બપોરે 2 વાગ્યા સુધીમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે

નકલી બિયારણ/ભાવનગર:વલ્લભીપુરમાં નકલી બિયારણ ઝડપાયું નસીતપુર ગામે નકલી બિયારણ ઝડપાયું નકલી બિયારણનો મસમોટો જથ્થો ઝડપાયો કંપનીની થેલીમાં થતું હતું બિયારણનું પેકીંગ બાતમીને આધારે પોલીસે છાપો માર્યો 600 કિલો નકલી બિયારણનો જથ્થો જપ્ત

ગરમીનો પારો યથાવત્/રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રાજ્યમાં સિવિયર હિટવેવની આગાહી પોરબંદર,જૂનાગઢમાં સિવિયર હિટવેવની આગાહી ભાવનગર અને ગીર સોમનાથમાં હિટવેવની આગાહી અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી આસપાસ રહશે અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું સૌરાષ્ટ્રમાં ગરમીનું યેલો એલર્ટ અપાયુ 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડાની સંભાવના 15 મે થી તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે

UP Local Election/UP નગરનિગમની ચૂંટણીમાં સપાના સૂપડા સાફ, ભાજપનો પરચમ લહેરાયો તો બીએસપીને નવજીવન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy