Breaking News/વડોદરા:સાવલીમાં ખુલ્લા ખેતરમાં આગ ગોઠડા ગામ નજીક ખુલ્લા ખેતરમાં આગ અનેક ખેતરો આગની લપેટમાં આવ્યા ખેતર પાસેના પેટ્રોલ પંપ સુધી પહોંચી આગ ફાયરને જાણ કરતા મોટી દુર્ઘટના ટળી
Breaking News/વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન નીકળ્યા વડાપ્રધાન ગિફ્ટસિટી જવા રવાના વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક યુનિવર્સિટીના કુલપતિઓ સાથે કરશે બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન નીકળ્યા
Breaking News/ધો.12 CBSEનું પરિણામ જાહેર 87.33 ટકા પરિણામ થયું જાહેર ત્રિવેન્દ્રમનું સૌથી વધુ 99.91 ટકા પરિણામ
Breaking News/નડિયાદ:ધ મેથોડીસ્ટ હોસ્પિટલ સીલ કરાઈ મામલતદાર દ્વારા હોસ્પિટલને સીલ કરાઇ 1.04 કરોડનો ટેક્ષ બાકી હોવાથી સીલ મરાયું 17 ફેબ્રુ.એ મામલતદારે છેલ્લી નોટિસ આપી હતી
Breaking News/સુરેન્દ્રનગર:પાટડી પેટ્રોલ પંપ પર હુમલો પિતા,પુત્ર પર કાર રિવર્સમાં લેવા બબાલ હુમલાના CCTV ફુટેજ આવ્યા સામે ચારથી પાંચ શખ્સોએ પિતા-પુત્ર પર કર્યો હુમલો
Breaking News/જૂનાગઢ:કેશોદ રોડ પર અકસ્માતમાં 10 લોકો ઘાયલ રીક્ષા અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત 10 મુસાફરોને સરકારી હોસ્પિટલ ખસેડાયાં 5થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ રીક્ષામાં સવાર હતાં તમામ મુસાફરો બાળકો સહિત મહિલાઓને ગંભીર ઇજા પહોંચી
Breaking News/રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિ.માં વધુ એક વિવાદ ઇન્ચાર્જ કુલપતિની સામે વધુ એક વિવાદ યુનિ.ના કર્મચારીઓએ કર્યો વિરોધ ઇન્ચાર્જ કુલપતિ સામે કર્મચારીઓએ ચઢાવી બાંયો આંતરિક બદલીઓને લઇ કર્મચારીઓમાં રોષ
Breaking News/સુરતના કતારગામ વિસ્તારમાં આગની ધટના જીલાની બ્રિજ નીચે કચરામાં આગ લાગી હતી કચરા બાદ નજીક ઝૂપડા સુધી આગ પહોંચી જોત જોતામા આગનું વિકરાળ સ્વરૂપ ફાયર ફાઇટરો ધટના સ્થળે પહોંચ્યા
Breaking News/પાટણ: શંખેશ્વર હાઇવે પર સર્જાયો અકસ્માત પંચાસર હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત એકનું ઘટના સ્થળે મોત, ત્રણ ગંભીર ઘાયલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પાટણ: શંખેશ્વર હાઇવે પર સર્જાયો અકસ્માત
Breaking News/ભાવનગર:તોડકાંડની તપાસ નવા PIને સોંપાઇ નીલમબાગ પો. સ્ટે. ના PIને સોંપવામાં આવી તોડકાંડની તપાસ કરતા PI સામે તાપીમાં ગુનો PI અશ્વિન ખાંટ સામે તાપીમાં નોંધાયો છે ગુનો ગુનો નોંધાતા અશ્વિન ખાંટ છે રજા પર નીલમબાગના PI પીડી પરમારને સોંપાઇ તપાસ