Breaking News/અમદાવાદ:મેધાણીનગર વિસ્તારમાં આગ મેઘાણીનગરમાં એક મકાનમાં લાગી આગથી ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો મકાનમાં ગેસ ગોડાઉન હતું કે કેમ તેની તપાસ શરૂ
Breaking News/અંતે આદમખોર સિંહણ પાંજરે પુરાઈ શેત્રુંજી ડીવીઝન DCFની ટીમને મળી સફળતા 5 વર્ષના બાળકને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો હતો લીલીયાના ખારા ગામમાં બની હતી ઘટના સિંહણને પકડવા વનવિભાગે ગોઠવ્યા હતા પાંજરા ઘટના સ્થળેથી 1 કિમિ દૂર સિંહણને રાઉન્ડઅપ કરાઈ ટાઇનકુલાઈજરનો ઉપયોગ કરી કરી સિંહણને પાંજરે પુરી 42 ડીગ્રી તાપમાન વચ્ચે લીલીયા રેન્જકર્મીઓનું સફળ ઓપરેશન
Breaking News/સુરતમાં ફરી માનવતાને શર્મશાર કરતી ઘટના વરાછાની ખાંડ બજારના ગરનાળા પાસેની ઘટના 2 વર્ષની બાળકીને ત્યજી યુવક થયો ફરાર ગત રાત્રી દરમિયાન બાળકીને એકલી મૂકી ફરાર થયો બાળકીને મૂકી ફરાર થતો યુવક CCTVમાં કેદ વરાછા પોલીસે બાળકીનો કબજો લઈ તપાસ હાથ ધરી
Breaking News/સુરતની સચિન GIDCમાં આગની ઘટના કીર્તિદા સિલ્ક મિલમાં લાગી આગ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા જવાનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ ભારે જહેમદ બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી મિલમાં રહેલો લાખોનો માલ સામાન બળીને ખાખ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ
સિંહણ પાંજરે પૂરાઈ/અમરેલી: બાળકને ફાડી ખાનાર સિંહણ પાંજરે પૂરાઇ લીલીયાના ખારા ગામમાં બાળકને ફાડી ખાધો હતો વનવિભાગનું મેગાઓપરેશન સફળ રહ્યું ઘટના સ્થળથી એક કિલોમીટર દૂરથી પાંજરે પૂરાઇ
ગુજરાત ધ કેરલ સ્ટોરી/ગુજરાતમાં ધ કેરાલા સ્ટોરીને કરમુક્તિની માંગ સરકારે કરમુક્ત કરવાની દિશામાં શરૂ કરી વિચારણા આવતીકાલે કેબિનેટ બેઠકમા લેવાઈ શકે છે નિણર્ય વિવિધ ધાર્મિક સમાજીક સંગઠનો દ્વારા થઈ રજૂઆત આવતીકાલે થઈ શકે છે સત્તાવાર જાહેરાત
હાટકેશ્વર બ્રિજ/અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજનો મામલો બ્રિજનું પંચનામું કરવા ખોખરા પોલીસ પહોંચી નિરીક્ષણ કરી બ્રિજની સ્થિતિનું પંચનામું કર્યું FSLની ટીમ આગામી દિવસોમાં ફરી આવશે કોર્પો. જે સંસ્થાને કામ સોંપશે તે સેમ્પલ લેશેઃ PI તપાસમાં તથ્યો બહાર આવશે કાર્યવાહી થશેઃ PI તપાસ અને કમિટીઓ આવી રહી છે સારું છે: ડાયસ, આરોપીઓના બેક ખાતા સીલ કરીને કામગીરી, આરોપીઓની મિલકતો સીલ કરવાની માંગ છે
ગરમીમાં વધારો/હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી અમદાવાદમાં 43 ડિગ્રીને પાર જશે ગરમીનો પારો
ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસની ફરિયાદ/વડોદરાઃ ભાજપના ઉમેદવાર સામે ફરિયાદ વડોદરા કોંગ્રેસે નોંધાવી ફરિયાદ મણિકાન્ત રાઠોડ સામે નોંધાવી ફરિયાદ કર્ણાટકના ચિતપુર વિ.સભાના ભાજપના ઉમેદવાર કોમી વૈમનસ્ય ફેલાવવા મામલે ફરિયાદ દાખલ કોંગ્રેસના કાર્યકરોએ નોંધાવી પો. ફરિયાદ રાવપુરા પોલીસ મથકે પહોંચી નોંધાવી ફરિયાદ
રાજ્યમાં મહિલાઓ ગુમ/રાજયમાં 41 હજાર મહિલાઓ ગુમના અહેવાલનો મામલો ગુજરાત પોલીસનો મોટો ખુલાસો NCRBની માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી 94.90 ટકા મહિલાઓ પરત ફર્યાનો પોલીસનો દાવો