Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

કેબિનેટ બેઠક રદ/ગાંધીનગરમાં મળનારી કેબિનેટ બેઠક રદ્દ CM મુંબઇ હોવાથી કેબિનેટ બેઠક રદ્દ પુત્રની સારવાર માટે મુંબઇ હોવાથી નહીં મળે કેબિનેટ

એન્જિનીયરિંગ પ્રવેશ પ્રક્રિયા/એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા પ્રક્રિયા શરૂ ધો. 12 સાયન્સના પરિણામ પ્રવેશ પ્રક્રિયા શરૂ ફાર્મસી માટેની પણ પ્રવેશ પ્રક્રિયા જાહેર કરાઇ 9 મેથી ફાર્મસી કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન જ રહેશે રાજ્યની ફાર્મસી કોલેજોમા પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે 9 મે થી 16 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાશે રાજ્યની 103 કોલેજમાં 9070 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા

કમોસમી વરસાદની આગાહી/રાજ્યમાં હજુ 4 દિવસ કમોસમી વરસાદની આગાહી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસટર્બન્સ, ઈંડ્યુઝ સાઇઝર એક થતાં વરસાદ આજે દાહોદ, પંચમહાલ, ડાંગમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ પડશે વરસાદ કલાઈમેટ ચેન્જના કારણે વાતાવરણમાં પલટો આવે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે કમોસમી વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો

કોરોના/ગુજરાતમાં કોરોનાના વળતા પાણી છેલ્લા 24 કલાકમાં માત્ર 96 કેસ અમદાવાદમાં કોરોનાનાનવા 29 કેસ વડોદરામાં કોરોનાના 13 નવા કેસ સુરતમાં કોરોનાના નવા 16 કેસ વલસાડમાં 7, ભરૂચમાં 5 કેસ આણંદમાં 3, ગાંધીનગરમાં 5 કેસ મહેસાણામાં 3, કચ્છમાં 2 કેસ નવસારી અને પાટણમાં 2-2 કેસ રાજકોટમાં 3 અને સાબરકાંઠામાં 2 કેસ બોટાદ અને જામનગરમાં 1-1 કેસ મોરબી અને મહીસાગરમાં 1-1 કેસ

Breaking News/અમરેલીઃ બગસરાના ગ્રામ્યમાં કમોસમી વરસાદ માણેકવાડા, ઘંટીયાણ, સહિતના ગામોમાં વરસાદ વરસાદને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા કમોસમી વરસાદથી ખેતરો પાણીથી તરબોળ ખેડૂતો કમોસમી વરસાદને લઈને થયા વધુ ચિંતિત

Breaking News/વડોદરાઃ વ્યંઢળોએ પો.સ્ટે. લીધુ માથે સયાજીગંજ પોલીસ સ્ટેશન માથે લીધું પોલીસે ફરિયાદ ન લીધી હોવાના આક્ષેપ આક્ષેપ સાથે પો. સ્ટેશન બહાર નોંધાવ્યો વિરોધ ST ડેપો પાસે હુમલો કરતા ફરિયાદ માટે પહોંચ્યા વિરોધના પગલે લોક ટોળા એકત્રિત થયા

Breaking News/રાજ્યના 33 તાલુકામાં વરસાદ અમરેલીના ખાંભા તાલુકામાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ અન્ય 32 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ સવારે 6 થી સાંજે 6 સુધી 12 કલાકનો વરસાદ

Breaking News/વલસાડઃ ચીમની રીપેરીંગ દરમ્યાન બની ઘટના સરીગામમાં એક કંપનીમાં બની ઘટના ચીમની રીપેરીંગ કરતા બે કામદારો નીચે પટકાયા બેમાંથી એક કામદારનું સારવાર દરમિયાન મોત બનાવ અંગે પોલીસે હાથ ધરી તપાસ

Breaking News/સુરેન્દ્રનગરઃ લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત પીકઅપ વાન પલટી મારી જતા સર્જાયો અકસ્માત અન્ય 10 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત પાણશીણા ગામના પાટિયા પાસેની ઘટના

Breaking News/સૌરાષ્ટ્રમાં જીરાનો સૌથી ઊંચો ભાવ બોલાયો જસદણ માર્કેટિંગ યાર્ડમાં બોલાયો ઊંચો ભાવ જીરાનો સૌથી ઉંચો 9 હજાર ભાવ બોલાયો ખેડૂતને જીરાનો 9 હજાર ભાવ મળતા ખુશીનો માહોલ બળધોઇ ગામના મગનભાઈ નામના ખેડૂતને ભાવ મળ્યો 20 કિલો જીરાના ખેડૂતને 9 હજાર ભાવ મળ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy