Breaking News/વડોદરાઃ પોલીસે ઝડપી પાડ્યું સટ્ટા બેટિંગનું નેટવર્ક વિદેશી શરાબની રેડ કરવા ગયેલી નેટવર્ક ઝડપ્યું પીસીબીએ માંજલપુરમાં પડ્યા હતા દરોડા શ્રીમ રેસીડેન્સીમા પાડ્યા હતા દરોડા ભાડાના મકાનમાં ચાલતું હતું સટ્ટા બેટિંગનું નેટવર્ક 5.44 લાખ સહિતનો મુદ્દામાલ જપ્ત ભાવિક ગાંધી, નરેન્દ્ર પરમારની કરી ધરપકડ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રાહુલ જોશી ફરાર
Breaking News/જામનગરમાં મહિલાની છેડતી બાબતે સરાજાહેર હત્યા જામનગર નજીક ફલ્લામાં ખેલાયો ખૂની ખેલ છરીના ઘા મારી સરાજાહેર કરાઈ એક વ્યક્તિની હત્યા જામનગરની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસે બની ઘટના ગોવિંદભાઈ ઘેટિયાની છરીના ઘા ઝીકી કરાઈ હત્યા આરોપીએ મહિલા બેંકકર્મીની કરી હતી છેડતી મહિલાના પતિ અને સસરાએ આપ્યો હતો ઠપકો
Breaking News/માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત નહિ 2 વર્ષની સજા પર રોકની રાહુલ ગાંધીની હતી માંગ પૂર્ણેશ મોદીના વકીલે માંગણીનો કર્યો વિરોધ હાઇકોર્ટે વચગાળાની રાહતની માંગને નકારી
Breaking News/દેવભૂમિ દ્વારકાઃ યુવક- યુવતીના મળ્યા મૃતદેહ કુરંગા નજીકથી મળી આવ્યા બન્ને મૃતદેહ રાવલ ગામની યુવતી અને દુધિયા ગામનો યુવક કુરંગા નજીક એક ધાર્મિક સ્થળ નજીકથી મૃતદેહ મળ્યા બન્ને લોકોના આપઘાત કરવાનું કારણ અકબંધ સમગ્ર મામલે દ્વારકા પોલીસે તપાસ હાથ ધરી
Breaking News/અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધ્યો ઝાડા ઉલટી, કમળા અને ટાઇફોઇડના કેસો વધ્યા ઝાડા ઉલટીના 373 કેસ નોંધાયા કમળાના 92, ટાઇફોઇડના 369 કેસો નોંધ્યા વટવા, દાણીલીમડા, ગોમતીપુર કેસો વધ્યા
Breaking News/સાબરકાંઠાઃ જિલ્લાના વાતાવરણમાં પલટો વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ હિંમતનગર શહેરમાં પવન ફૂંકાયો પવન ફૂંકાતા શહેરમાં બોર્ડ થયા ધરાસાઈ ટાઉનહોલ સામે લાગેલા સાઈન બોર્ડ ધરાસાઈ
Breaking News/મહેસાણાઃ જિલ્લાના વાતાવરણમાં પલટો કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવન ફૂંકાયો વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડક પ્રસરી અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ
Breaking News/કચ્છઃ અંજાર શહેર અને તાલુકામાં વરસાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત કેરીના ઉભા પાકને ભારે નુક્શાન
Breaking News/રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ પૂર્ણેશ મોદીના વકીલે કોર્ટમાં શરૂ કરી દલીલો ગુજરાત HCએ રાહુલ ગાંધીની અરજી એડમીટ કરી હાઇકોર્ટે નીચલી કોર્ટના ઓરિજનલ રેકોર્ડ મંગાવ્યા રાહુલ ગાંધીનાં વકીલે રેકોર્ડ કોર્ટ સમક્ષ કર્યા રજૂ કાયદા મુજબ કાર્યવાહી કરાઇઃ પૂર્ણેશ મોદીના વકીલ સાંસદની રૂએ ગંભીર ગુનોઃ પૂર્ણેશ મોદી વકીલ ફરિયાદી કે કોર્ટે રાહુલ ગાંધી ગેરલાયક નથી ઠેરવ્યા સાંસદે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવ્યા છે રાહુલ ગાંધી એવી દલીલ ન કરી શકે કે નુકસાન સહન કરી રહ્યા રાહુલે બધા મોદી ચોર કેમ હોય છે તેવુ નિવેદન આપ્યું હું પૂર્ણેશ મોદી હોવાથી મે ફરિયાદ કરી ડિસ્ક્વોલિફિકેશન બાદ રાહુલે કહ્યું, હું માફી નહીં માગુ હું ગાંધી છું સાવરકર નહીં જેથી માફી નહીં માગુ રાહુલ ગાંધીએ માફી માગવાનો પણ ઈન્કાર કર્યો તમે ગમે તે બોલી શકો છો પરંતુ ફરી અપીલ ન કરી શકો તમે તમારા જાહેર નિવેદનોના સ્ટેન્ડ પર રહો નિવેદનો આપ્યા બાદ નાના બાળકની જેમ રડો નહીં રાહુલ ગાંધી વિરુદ્ધ 12 માનહાનિના કેસ છે 12માંથી 4-5 કેસ પૂર્ણ થઈ ચૂક્યા છે સુરતની ફરિયાદ બાદ રાહુલ સામે 3-4 કેસ થયા