Breaking News/તલાટીની પરિક્ષાને લઇ પત્રકાર પરિષદ હસમુખ પટેલની પત્રકાર પરિષદ તલાટી પરિક્ષા માટે તંત્ર સજ્જ પરિક્ષા માટે તબક્કાવાર તૈયારી કરાઇ ST બસની વ્યવસ્થા માટે અમારી અપીલ
Breaking News/શકિત પીઠ અંબાજીના વાતાવરણમાં પલટો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી વાતાવરણ વરસાદનું આગમન થતાં માં અંબાનું સ્વર્ણ શિખર ભિંજાયું અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ
Breaking News/અમદાવાદ:ઔડા દ્વારા મહત્વ પૂર્ણ બેઠક 17 પ્લોટ ઔડા દ્વારા જાહેર હરાજીમાં મુકવામાં આવ્યા 1200 કરોડની આવક ઔડાને પ્લોટ વેચાણમાં થશે કોટેશ્વરના બાકી રહેલા પ્લોટ હજી પણ વેચાણ કરાશે બોપલ 6,ચાંદખેડા 7,વેજલપુર 2 પ્લોટ વેચાશે મણીપુર ગોધવી 2 પ્લોટનું વેચાણ કરાશે ભાડજ ઓવરબ્રિજ નીચે ડિઝાઇન કરાશે
ગેરકાયદેસર બાંધકામ/રાજકોટઃ બાલાજી મંદિર ટ્રસ્ટ ગેરકાયદેસર બાંધકામ વિવાદ ડેપ્યુટી ક્લેક્ટરે હાથ ધરી તપાસ બંન્ને પક્ષકારોના ડેપ્યુટી કલેક્ટરે નિવેદનો લીધા બંન્ને પક્ષકારોને પોતાનો જવાબ લેખિતમાં રજૂ કરવા આદેશ ડે.કલેક્ટરની એક ટીમે સ્થળ પંચનામું અને રોજકામ કર્યું બંન્ને પક્ષકારોના નિવેદન આવ્યા બાદ સ્થળ તપાસ કરાશે જિ. કલેક્ટરને 4 સપ્તાહમાં જવાબ આપવા HCનો આદેશ
કોંગ્રેસના નેતાઓમાં નિષ્ક્રીયતા/અમદાવાદઃકોંગ્રેસ નેતાઓમાં નિષ્ક્રિયતા કોંગ્રેસને મજબુત કરવા બોલાવેલી બેઠકમાં ફિયાસ્કો કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનોની હતી બેઠક પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં હતી બેઠક કચ્છ વિસ્તારમાંથી પણ કોઇ નેતા હાજર નહીં
ડમી કાંડ/દહેગામમાં યુવરાજસિંહે ખરીદી હતી મિલકત ડમીકાંડ કેસમાં મોટો ખુલાસો દહેગામમાં યુવરાજસિંહે ખરીદી હતી મિલકત રૂ.13 લાખ બિલ્ડરને આપ્યાની પોલીસને મળી ડાયરી યુવરાજસિંહની પત્ની દહેગામમાં શાળામાં બજાવે છે ફરજ યુવરાજસિંહના સસરાએ રૂ.6 લાખ મોકલાવ્યા હતા ભાવનગરથી 6 લાખ આંગડીયા મારફતે મોકલાવ્યા હતા દહેગામના સુખદેવસિંહ પરમારને મોકલાવ્યા હતા રૂપિયા ગઈકાલે કરેલા આંગડિયાના CCTV ફૂટેજ આવ્યા સામે
ચારધામ યાત્રા/ચારધામ યાત્રામાં ખરાબ હવામાન મોટો પડકાર 6 મે સુધી કેદારનાથ માટે નોંધણી બંધ અત્યારસુધી 92 હજાર યાત્રાળુઓએ કર્યા દર્શન 1લી મેએ 14 હજાર શ્રદ્ધાળુઓ પહોંચ્યા કેદારનાથ
આત્મહત્યા/જામનગર: ધોરણ 11ની વિદ્યાર્થિનીનો આપઘાત ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ધો.11 સાયન્સમાં ગયા વર્ષે બીમારીને કારણે લીધો હતો ડ્રોપ એક વર્ષનાં ડ્રોપ બાદ ફરી અભ્યાસ શરુ કર્યો હતો અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી
સ્થાનિકોનો વિરોધ/સુરત:કતારગામમાં સ્થાનિક લોકોનો વિરોધ લક્ષ્મી રેસિડેન્સીના રહીશોએ વિરોધ કર્યો બિલ્ડર દ્વારા સોસાયટીના કલબ પર કબજો કરવાનો આક્ષેપ સોસાયટીના લોકો દ્વારા અગાઉ દિવાલ તોડી નંખાઇ હતી