લોધિકા સંઘ ચૂંટણી/રાજકોટ લોધિકા સહકારી સંધમાં ચૂંટણી મામલો નરેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન તરીકે રિપીટ કરાયા અરજણ રૈયાણીને વાઇસચેરમેનની જવાબદારી
ભેળસેળવાળુ પનીર ઝડપાયું/રાજકોટ:ભેળસેળયુક્ત પનીરનો જથ્થો ઝડપાયો હેલ્થ વિભાગની ટીમે જથ્થો ઝડપી પાડયો 1600 કિલો અખાધ જથ્થો ઝડપી પાડ્યો ભેળસેળયુક્ત જથ્થો ભાવનગરથી આવ્યો હતો મહુવાના મેસવાડ ગામથી જથ્થો આવ્યો હોવાનું ખૂલ્યું મેસવાડની રામકૃષ્ણ ડેરીમાંથી જથ્થો આવ્યો હતો સૌરાષ્ટ્રના અનેક ગામડાંઓમાં થતું હતું વેચાણ જથ્થો સીઝ કરીને નમૂના લેબોલેટરીમાં મોકલાયા
કલેક્ટરોની બેઠક/રાજ્યભરના કલેકટરોની ગાંધીનગરની બેઠક મહેસૂલી બાબતોને લઈને બેઠક 20 જેટલા મુદા પર પરામર્શ કરશે
સુરતમાં ઘરફોડ ચોરી/સુરત:કાપોદ્રામાં બંધ મકાનમાં થઇ ચોરી સ્નેહમિલન સોસાયટીની ઘટના બંધ મકાનમાં ચોરીની ઘટના દરવાજાનો નકુચો તોડી ચોરો હાથફેરો કરી ફરાર સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો
મંદિરમાં ચોરી/માણસાના ઇટાદરા ગામે વધુ એક મંદિરમાં ચોરી ખેતરમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં તસ્કરો મંદિરમાં કંઈ ન મળતા સીસીટીવી સાથે કર્યા ચેડા ઈટાદરા ગામે સતત ચોરીની ઘટનાઓમાં વધારો
કમોસમી વરસાદ/વલસાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શહેર સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસાદને પગલે કેરીના પાકમાં વ્યાપક નુકશાન કેરીના પાકમાં જીવાત પડવાની ભીતિ
ચીરીપાલમાં આગ/અમદાવાદ:ચીરીપાલ કંપનીમાં આગ ગત મોડી રાત્રે 3 વાગે લાગી અચાનક આગ શાંતિ પ્રોસેસ હાઉસમાં લાગી આગ પીરાણા રોડ પર આવેલું છે શાંતિ પ્રોસેસ બોઇલ એરિયામાં ટેમ્પરેચર વધતા લાગી આગ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
ધોરણ-12 સાયન્સ- ગુજ કેટનું પરિણામ/ધો.12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર સૌથી વધુ મોરબીનું 83.22 ટકા પરિણામ દાહોદ જીલ્લાનું સૌથી ઓછુ પરિણામ ધો.12 વિજ્ઞાનપ્રવાહનું 66 ટકા પરિણામ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાય છે પરિણામ 73,166 વિદ્યાર્થીઓ પરિક્ષામાં પાસ થયા
લોધિકા સંઘની ચૂંટણી/આજે રાજકોટ – લોધિકા સંઘની યોજાશે ચૂંટણી ચેરમેન – વાઇસ ચેરમેન પદ માટે યોજાશે ચૂંટણી પાર્ટીના મેન્ડેટ તરફ સૌ કોઈની નજર સહકારી જગતમાં ભારે ઉત્સુકતા