લાંચ/અમદાવાદઃ કોર્પો.નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો હેમરાજ દાફડા લાંચ લેતા ACBના છટકામાં કર્મચારી રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયો પાણીની પાઇપ લાઇન નાખવા માગી લાંચ સ્ટેડિયમ વોર્ડના ઇજનેર વિભાગમાં બજાવે ફરાજ
ભાજપ એક્શનમાં!/લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં BJPના સંગઠન દ્વારા બનાવવામાં આવી કમિટી કમલમના કાર્યાલય સંચાલન માટે કમિટી કાર્યાલય સંચાલન માટે બનાવાઇ કમિટી પ્રવાસ અંગેની કમિટીમાં 5 લોકોનો સમાવેશ પૂર્વ મહામંત્રી કે સી પટેલને કમિટીમાં સમાવેશ ચંદ્રકાંત દવેનો પણ કમિટીમાં કરાયો સમાવેશ જુનાગઢ શહેર પ્રભારી છે ચંદ્રકાંત દવે કિશોર બિંદલનો કમિટીમાં કરાયો સમાવેશ સુરત શહેરના મહામંત્રી છે કિશોર બિંદલ રાકેશ પટેલનો પણ કમિટીમાં કરાયો સમાવેશ વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી છે રાકેશ પટેલ નાથુભા સરવૈયાનો કમિટીમાં કરાયો સમાવેશ સંગઠન મંત્રી છે નાથુભા સરવૈયા કમિટીના સભ્યો વિવિધ જિલ્લાનો કરશે પ્રવાસ જિલ્લા તાલુકા અને મંડળના કાર્યપ્રણાલીની સમીક્ષા કરશે
અકસ્માત/નસવાડીઃ જીપ પલ્ટી જતા બે મહિલાના મોત નસવાડીના ડુંગર વિસ્તારના વાડિયા ગામની ઘટના પ્રસંગમાંથી પરત ફરતા બન્યો બનાવ અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા નસવાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી
અકસ્માત/નવસારીઃ છાપરા રોડ પાસે અકસ્માત અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત ભારે વાહન ચાલકો કલેક્ટરના જાહેરનામા ઘોળીને પી ગયા અકસ્માત થતા છાપરા રોડ પર ટ્રાફિકજામ
સીએમ ચોટીલાની મુલાકાતે/CM આજે ચોટીલાની મુલાકાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું કરશે ખાતમુહૂર્ત 6.25 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડનું લોકાર્પણ સુરેન્દ્રનગરમાં આગેવાનો સાથે સંવાદ કરશે
શ્રમિકો-કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવાદ/વલસાડમાં શ્રમિકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવાદ શ્રમિકોએ સંગઠિત થઈ દૈનિક રોજીમાં માગ્યો વધારો રૂ. 100 થી 200 થીનો માંગ્યો વધારો દૈનિક રોજીના વધારાની માગનો કોન્ટ્રાક્ટરોએ કર્યો વિરોધ રોજી વધારા સાથે નહીં મળે ત્યાં કામ બંધ રાખવાનો નિર્ણય શ્રમિકોને વ્યાજબી ભાવ વધારો આપવા તૈયાર કોન્ટ્રા. પરંતુ શ્રમિકોએ માંગેલ વધારો આપવો મુશ્કેલ કોન્ટ્રા. શ્રમિકો જીદ કરશે તો કોન્ટ્રાકટરો જશે હડતાળ પર બંને પક્ષો પોતાન માંગ પર અડગ
કમોસમી વરસાદ/બનાસકાંઠાઃ ધાનેરાના સરહદી વિસ્તારમાં વરસાદ અનેક જગ્યાએ વહેલી સવારે કરા સાથે વરસાદ કુંડી, વાછોલ સહિતના ગામડાઓમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ થતાં ધરતીપુત્રો ચિંતિત સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ
ડીસામાં ભૂકંપ/બનાસકાંઠાના ડીસામાં અનુભવાયો ભૂકંપ 3.6ની તીવ્રતાનો ભુકંપનો આંચકો સવારે 6.29 કલાકે અનુભવાયો ભૂકંપ ભુકંપનું AP સેન્ટર ડીસાથી 10 કિમી દૂર
ઓપરેશન કાવેરી/ભારત સરકારનું ઓપરેશન કાવેરી સુદાનથી 72 ગુજરાતી નાગરિકોને મુંબઈ લવાયા વડોદરાના 4 લોકો સુદાનથી પરત ફર્યા મુંબઇથી વોલ્વો બસમાં ગુજરાત લવાયો 35 વર્ષથી સુદાનમાં રહેતો હતો પરિવાર