ભાજપ એક્શનમાં!/
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં BJPના સંગઠન દ્વારા બનાવવામાં આવી કમિટી કમલમના કાર્યાલય સંચાલન માટે કમિટી કાર્યાલય સંચાલન માટે બનાવાઇ કમિટી પ્રવાસ અંગેની કમિટીમાં 5 લોકોનો સમાવેશ પૂર્વ મહામંત્રી કે સી પટેલને કમિટીમાં સમાવેશ ચંદ્રકાંત દવેનો પણ કમિટીમાં કરાયો સમાવેશ જુનાગઢ શહેર પ્રભારી છે ચંદ્રકાંત દવે કિશોર બિંદલનો કમિટીમાં કરાયો સમાવેશ સુરત શહેરના મહામંત્રી છે કિશોર બિંદલ રાકેશ પટેલનો પણ કમિટીમાં કરાયો સમાવેશ વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી છે રાકેશ પટેલ નાથુભા સરવૈયાનો કમિટીમાં કરાયો સમાવેશ સંગઠન મંત્રી છે નાથુભા સરવૈયા કમિટીના સભ્યો વિવિધ જિલ્લાનો કરશે પ્રવાસ જિલ્લા તાલુકા અને મંડળના કાર્યપ્રણાલીની સમીક્ષા કરશે
