રાજકોટ શિક્ષણ સમિતિના પદાધિકારીઓના રાજીનામા/રાજકોટના કમલમ ખાતે મળી બેઠક શિક્ષણ સમિતિના પદાધિકારીઓના રાજીનામાં શિ.સમિતિના પદાધિકારીઓના લીધા રાજીનામાં શિક્ષણ સમિતિના ચેરમેન ગયા હતા ગાંધીનગર મેયર અને શહેર પ્રમુખ પણ ગયા હતા ગાંધીનગર શિક્ષણ સમિતિમાં ચાલી રહ્યો હતો આંતરિક વિખવાદ
મોંઘુ પાણી બિલ/સુરતઃ મોટા વરાછા વિસ્તારમાં વિરોધ પાણી બિલ વધુ આવતા મહિલાઓનો વિરોધ અનેકને 6 થી 16 હજાર સુધી પાણી બિલ પાણી બિલ વધુ આવતા સ્થાનિકોને હાલાકી વેરા બિલમાં પાણી બિલ ચડીને આવતા વિરોધ
દુષ્કર્મ/જુનાગઢઃ સરસઈના સરપંચ અને ઉપસરપંચ સસ્પેન્ડ બન્ને સામે મહિલાએ નોંધાવી હતી દુષ્કર્મની ફરિયાદ દુષ્કર્મ આચરી મહિલા ફોટા પાડી કર્યા હતા વાયરલ સરપંચ ચેતન દુધાત દુષ્કર્મના ગુનામાં જેલ હવાલે ઉપસરપંચ જયદીપ લાખાણી પણ જેલ હવાલે જિ.વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ ટીડીઓએ સમગ્ર બાબતે કર્યો હતો રિપોર્ટ
અકસ્માત/સુરતઃ ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લીધા સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના બહેનને મળવા જતા ભાઈને કાળ ભરખી ગયો સમગ્ર ઘટનામાં બાઇક ચાલકનું મોત પાછળ સવાર વ્યક્તિને પણ ગંભીર ઇજા ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય/રાજકોટઃ ભરવાડ સમાજ દ્વારા મહત્વનો નિર્ણય ભરવાડ સમાજ સેવા સમિતિની અનોખી પહેલ સમાજના લગ્નમાં સામૂહિક પહેરામણી કરાશે બંધ રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બેઠક રોકડની લેતી દેતી પણ કરાશે બંધ 10 તોલાથી વધુ સોનાના દાગીના નહીં ચડાવવાની વિચારણા સમાજના મધ્યમ અને ગરીબ વર્ગ માટે નિર્ણય આગામી દિવસમાં બંધારણની રચના કરાશે
દુષ્કર્મની ફરિયાદ/વડોદરાઃ કથિત તાંત્રિક વિરૂદ્ધ નોંધાયો ગુનો ગોત્રી પોલીસે કશ્યપ રામાનુજ સામે નોંધ્યો ગુનો કશ્યપ રામાનુજ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ તાંત્રિક વિધીના નામે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ મહિલાને બદનામ કરવાની પણ આપતો ધમકી પોલીસે તાંત્રિક કશ્યમ રામાનુજની કરી અટકાયત
તાપમાનનો પારો ઉચકાયો/રાજકોટનું તાપમાન પહોંચ્યું 41 ડિગ્રી આ વર્ષે પહેલીવાર તાપમાન 41.5 ડિગ્રી પહોંચ્યું સામાન્ય તાપમાન કરતા 2 ડિગ્રી વધ્યું તાપમાન હવામાન વિભાગે કરી આકરા તાપની કરી આગાહી તાપમાન વધશે તો જાહેર કરવામાં આવશે એલર્ટ 15 મે સુધી કાળજાળ ગરમી રહેશે જળવાઈ
સીએમ ભુપેન્દ્ર પટેલનું સુરતમાં રાત્રિ રોકાણ/CM ભૂપેન્દ્ર પટેલનું સુરતમાં રાત્રી રોકાણ મોડી રાત્રે પહોંચ્યા હતા સુરત એરપોર્ટ પર CR પાટીલ અને હોદ્દેદારોએ કર્યું સ્વાગત અઠવાલાઇન્સ સર્કિટ હાઉસમાં કર્યું રાત્રી રોકાણ આજે નવસારીમાં યોજાનાર કાર્યક્રમમાં રહેશે હાજર
સીએમ નવસારીની મુલાકાતે/CM આજે નવસારીની મુલાકાતે કરોડોના વિકાસકામોની આપશે ભેટ 195 કરોડના પ્રકલ્પોનું ખાતમુહુર્ત-લોકાર્પણ પૂર્ણા ટાઈટલ ડેમનું કરશે ખાતમુહૂર્ત ધમડાછામાં બ્રિજનું પણ કરશે લોકાર્પણ રૂ. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો બ્રિજ
ફાયર વિભાગ અધિકારીને એસીબીનું તેડું/વડોદરાઃ ફાયર વિભાગ અધિકારીને ACBનું તેડું 10 અધિકારી- કર્મચારીને પૂછપરછ માટે બોલાવ્યા ફાયર NOCની પૂછપરછ માટે બોલાવ્યા NOCમાં ભ્રષ્ટાચારના આક્ષેપને લઇને થશે પૂછપરછ ફાયર NOC બાબતે એજન્ટો પણ હતા સક્રિય કોર્પો.નું ફાયર બિગેડ વર્ષોથી રહ્યું છે ચર્ચામાં