ભાજપના ડાંગ જિલ્લા પ્રમુખનું રાજીનામુ/ડાંગ જિ.ભાજપ પ્રમુખે આપ્યું રાજીનામું દશરથ પવારે જિ.પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું પ્રદેશ પ્રમુખ CR પાટીલને લખ્યો પત્ર ડાંગ જિ.ભાજપ પ્રમુખ પદેથી આપ્યું સ્વૈચ્છિક રાજીનામું ડાંગ ભાજપ સંગઠન, ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ છેલ્લા ઘણા દિવસોથી બન્ને જૂથો વચ્ચે ચાલે છે વિખવાદ આંતરિક ખેંચતાણમાં જિલ્લા પ્રમુખે આપ્યું રાજીનામું આગામી સમયમાં સંગઠનના લોકો આપી શકે રાજીનામું
જૂથ અથડામણ/લીંબડી શહેરના માળીવાડમાં જૂથ અથડામણ એક જ જ્ઞાતિના બે જૂથો સામ સામે બાખડ્યા હિંસક હથિયાર સાથે થઇ મારામારી બંને પક્ષના 4 વ્યકિતને ગંભીર ઈજાઓ પોલીસે સમગ્ર પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ અગાઉના ઝગડાનું સમાધાન માટે થયા ભેગા
મહિલાનું મોત/જેતપુરના આરબટિબડી ગામની ઘટના ઘઉંના થ્રેસરમાં ફસાતા મહિલાનું મોત મહિલાના માથે બાંધેલ કપડું થ્રેસરમાં ફસાયું કપડું ફસાતા જ ચાલુ થ્રેસરમાં મહિલા ખેંચાઈ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
કોરોનાના કેસોમાં વધારો/જામનગરમાં કોરોનાના નવા 5 કેસ સામે આવ્યા ખેડામાં 2 અને કચ્છમાં 8 નવા કેસ નોંધાયા મહેસાણામાં કોરોનાના 27 કેસ નોંધાયા મોરબીમાં નવા 29 કેસો સામે આવ્યા બોટાદમાં કોરોનાનો 1 કેસ નર્મદા, નવસારી અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો પાટણમાં કોરોનાના 5 નવા કેસ સામે આવ્યા પોરબંદરમાં નવા 2 કેસ સામે આવ્યા રાજકોટમાં કોરોનાના 19 નવા કેસો નોંધાયા સાબરકાંઠામાં નવા 6 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના 35 નવા કેસો સામે આવ્યા સુરેન્દ્રનગરમાં નવા 6 કેસો નોંધાયા વડોદરામાં કોરોનાના 34 કેસો નોંધાયા વલસાડમાં કોરોનાના નવા 5 કેસો સામે આવ્યા
કોરોનાના કેસોમાં વધારો/રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો છેલ્લા 24 કલાકમાં 372 કેસ નોંધાયા કોરોનાના 9 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 128 કેસ અમરેલીમાં કોરોનાના 8 કેસ આણંદમાં કોરોનાના 7 કેસ બનાસકાંઠામાં કોરોનાના 14 કેસ ભરૂચમાં કોરોનાના 14 કેસ ભાવનગરમાં કોરોનાના 6 કેસ ગાંધીનગરમાં કોરોનાના 8 કેસ
બદલી/વડોદરાઃશોભાયાત્રામાં થયેલ પથ્થરમારાનો મામલો સમગ્ર મામલે 3 PIની બદલી પોલીસ કમિશનર શમશેર સિંઘે કરી બદલી સીટી પો.સ્ટે.ના S.M.સગરની ટ્રાફિક વિ.માં બદલી ગોરવા PI H.M.ધાંધલની સીટી.પો.સ્ટે.માં બદલી ટ્રાફિક-1 PI J.M.મકવાણાની ગોરવા પો.સ્ટે.માં બદલી
Breaking News/વડોદરા: શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો પોલીસે અત્યાર સુધી કુલ 23 લોકોની કરી છે ધરપકડ કોર્ટે 18 આરોપીઓની જામીન અરજી કરી નામંજૂર ગત રોજ 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર 18 તોફાનીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા 18 આરોપીઓ દ્વારા આજે કોર્ટમાં મુકાઈ હતી જામીન અરજી કોર્ટે તમામ 18 આરોપીઓના જમીન નામંજૂર કર્યા જામીન નામંજૂર થતાં તમામને ફરી જેલ ભેગા કરાયા તોફાન મામલે હવે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે
Breaking News/મોરબી ઝુલતોપુલ દુર્ઘટના પ્રકરણ મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર રેગ્યુલર જામીન અરજી મોરબી સેશન્સ કોર્ટ ફગાવી હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે જયસુખ પટેલ
ખાલિસ્તાન ધરપકડ/ખાલિસ્તાન આતંકી ધમકી મામલો સાયબર ક્રાઇમની તપાસમાં વધુ ખુલાસા વધુ 3 સિમ બોક્સ મળ્યા ખાલીસ્તાન નામે વોઇસ મેસેજથી આપી ધમકી રાહુલ, નરેન્દ્ર કુશવાહ નામના આરોપી ઝડપાયા ગાજયાબાદમાંથી 3 સિમ બોક્સ-50 સિમ કાર્ડ મળ્યા વધુ 2 વ્યક્તિની સાયબર ક્રાઇમે અટકાયત કરી મકાનમાં સિમ બોક્સ છુપાયા હતા
મોરબી પુલ હોનારત/મોરબી:જયસુખ પટેલની તબિયત લથડી જેલમાં બંધ જયસુખ પટેલને સારવાર માટે ખસેડાયા ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ