ચૈત્ર નવરાત્રિ/આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાનું મહત્વ દેશના તમામ મોટા શક્તિ પીઠમાં પૂજા -આરાધના 22 માર્ચ થી 30 માર્ચ સુધી ચાલશે ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસ 1-મા શૈલપુત્રી પૂજા થશે મંદિરોમાં ચૈત્ર શુક્લની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરુ નવ દિવસ માં દુર્ગાની થશે પૂજા
યુવતીની લાશ મળી/મહીસાગરઃ કોથળામાં ભરેલી લાશ મળી આવી ખાનપુરના કારંટા ગામની ઘટના કોથળામાં મહિલાનો મૃતદેહ હોવાનો અનુમાન મેળામાં ગુમ થયેલ યુવતીની હોવાનું અનુમાન બાકોર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
અમૃતપાલ સિંહ/અમૃતપાલના મામલામાં મહત્વનો ખુલાસો આતંકી હરવિંદર રિંદા સાથે સામે આવ્યો સંબંધ રિંદાના સંપર્કમાં હોવાની જાણકારી મળી : સૂત્ર હરવિંદર સિંહ રીંદા ખાલિસ્તાની આતંકી છે
ભૂકંપના આંચકા/અમદાવાદમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અમદાવાદ શહેરમાં ભૂકંપનો આંચકો તેજ નહીં અમદાવાદમાં ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર નથી આંચકાના અહેસાસથી લોકો બહાર નીકળ્યા લોકોમાં ભય હોવાથી ઘરમાંથી બહાર નીકળ્યા
ભૂકંપના આંચકા/દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 5.5ની તિવ્રતા નોંધાઇ લાંબા સમય સુધી અનુભવાયો ભૂકંપ ભૂકંપનું કેન્દ્રબિદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં ભૂકંપ નોઇડા, ગાઝીયાબાદમાં પણ અનુભવાયો લખનૌઉ સુધી અનુભવાયો ભૂકંપ પંજાબ, ઉત્તરાખંડમાં પણ અનુભવાયો આંચકા લોકો ભૂકંપ અનુભવતા ઘરમાંથી નીકળ્યા બહાર
ભૂકંપના આંચકા/વડોદરામાં મોડી રાત્રે અનુભવાયા ભૂકંપના આંચકા વાઘોડિયા રોડ વિસ્તારમાં આંચકા અનુભવાયા ભૂકંપના આંચકા આવતા લોકો કોમ્પલેક્ષમાંથી નીકળ્યા ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ વડોદરા શહેરના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા
Breaking News/દિલ્હી-NCRમાં ભુકંપના આંચકા ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં ભૂકંપ લાંબા સમય સુધી અનુભવાયો ભૂકંપ નોઇડા, ગાઝીયાબાદમાં પણ અનુભવાયો લખનૌઉ સુધી અનુભવાયો ભૂકંપ
Corona Cases/રાજ્યમાં કોરોનાના વધ્યો કહેર 24 કલાકમાં કોરોનાના 176 કેસ નોંધાયા 24 કલાકમાં 69 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ રાજ્યમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત અમદાવાદ કોર્પો.માં 89 કેસ નોંધાયા અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો
નવસારી/આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા વાંસદા તાલુકામાં બે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જલાલપુર તાલુકામાં એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 5 અગાઉ પોઝિટિવ આવેલા બે દર્દીઓ ડિસ્ચાર્જ કોરોનનું સંક્રમણ વધતાં આરોગ્ય વિભાગ હરકતમાં કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવા માટે લોકોને અપીલ
Mehsana/વિજાપુર એપીએમસી ચૂંટણી મામલો 6 કલાકને અંતે આખરે જાહેર કરાયુ પરિણામ વિજાપુર APMCમાં ભાજપની પેનલનો વિજય APMCના ચેરમેન પદે કાંતિ પટેલ વિજેતા જાહેર વાઇસ ચેરમેન પદે દશરથ પટેલ વિજેતા જાહેર