Weather/રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો ભરઉનાળે આકાશમાં કાળા ડીબાંગ વાદળો શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયુ ખેડૂતોને કોમોસમી વરસાદનો ડર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી
Crime/ખેડામાં સગીર દીકરી પર દુષ્કર્મનો કેસ સમગ્ર મામલે આરોપીને ફાંસીની સજા નડિયાદ સ્પે. પોક્સો કોર્ટે ફટકારી સજા સાવકા પિતાએ સગીર દીકરી પર આચર્યું દુષ્કર્મ
Surat/મૃત નવજાત શિશુ મળવાનો મામલો રવિવારે લીંબાયત વિસ્તારમાંથી મળી આવ્યું હતુ ટાઇલ્સના ગોડાઉનમાંથી મળ્યું હતું મૃત શિશુ બાજુના મકાનમાંથી નવજાત શિશુને ફેંક્યું નવજાત શિશુને ફેંકતા સીસીટીવી સામે આવ્યા ક્રૂરતાની હદ વટાવતા સીસીટીવી સામે આવ્યા
Gujarat/અમદાવાદમાં એસીબીની સફળ ટ્રેપ ખાનગી કંપનીનો સુપરવાઇઝર લાંચ લેતા ઝડપાયો સુપર વાઇઝર 15000 લાંચ લેતા ઝડપાયો અશોક સદાભાઈ પરમાર લાંચ લેતા ઝડપાયો ESIC હોસ્પિ.માં ખા. કંપનીનો સુપરવાઇઝર હતો હોસ્પિ.માં બીજા વિભાગમાં બદલી નહીં કરવા માંગી લાંચ
Gujarat/અમદાવાદમાં મેચ પહેલા ધમકી આપવાનો કેસ મેચ દરમિયાન ખલેલ પહોંચાડવાનું હતું કાવતરું આરોપી વિરુદ્ધ UAPA અંતર્ગત કાર્યવાહી કરાશે રિમાન્ડ દરમિયાન થયો મહત્વનો ઘટસ્ફોટ મેચ પહેલા સામાજિક વયમનસ્ય ફેલાવવાનો હતો પ્રયાસ મેચમાં ખાલીસ્તાની ઝંડો લહેરાવવાની ફિરાકમાં હતા શિકા ફોર જસ્ટિસ નામની ચળવળના ભાગરૂપે કાવતરૂ ગુરૂપતવંતસિંહ પન્નુના અવાજમાં કરાયા ફોન ખાલીસ્તાની આતંકીના અવાજમાં અનેકને ફોન દેશવિરોધી પ્રવૃતિ માટે વિદેશી ફંડિંગનો ઉપયોગની આશંકા
Gujarat/છોટાઉદેપુરઃ હેડ કોન્સ્ટે. કર્યો આપઘાત અગમ્ય કારણોસર કર્યો આપઘાત પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પાનવડ પો.સ્ટે.માં ફરજ બજાવતો કલ્પેશ રાઠવા છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી
Breaking News/રાજકોટ:આઇસ્ક્રીમના નમૂના લેવાયા શ્રીખંડ સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા શીતલ બ્રાન્ડ આઈસ્ક્રીમનાં લેવાયા નમૂના ફ્રૂટ શ્રીખંડ,સાદા શ્રીખંડ સહિતના નમૂના લેવાયા 9 નમૂના લઇને પરીક્ષણ માટે મોકલાયા
Breaking News/અમદાવાદ: શાહપુર પોલીસે ઝડપ્યો દારૂ સ્કોર્પિયો ગાડીમાંથી ઝડપ્યો દારૂ અને બિયર 4લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
Breaking News/જામનગર: હાપા યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ માર્ચ એન્ડીંગને કારણે હરાજી રહેશે બંધ 25 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજીનું કામ રહેશે બંધ તા.2 એપ્રિલથી તમામ આવકો રાબેતા મુજબ થશે શરૂ વેપારીઓની રજુઆતને પગલે લેવાયો નિર્ણય
ઊંઝા માર્કેટયાર્ડ બંધ/ઊંઝા APMC માર્કેટ 7 દિવસ રહેશે બંધ ઊંઝા ગંજબજાર 7 દિવસ બંધ રહેશે 27 તારીખથી 2 તારીખ સુધી માર્કેટયાર્ડ બંધ રહેશે માર્ચ એન્ડિંગમાં હિસાબોને લઈ યાર્ડ બંધ રહેશે વેપારી એસો.ની રજૂઆતના પગલે માર્કેટયાર્ડ બંધ 3 એપ્રિલ માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ થશે