Gujarat/
અમદાવાદમાં મેચ પહેલા ધમકી આપવાનો કેસ મેચ દરમિયાન ખલેલ પહોંચાડવાનું હતું કાવતરું આરોપી વિરુદ્ધ UAPA અંતર્ગત કાર્યવાહી કરાશે રિમાન્ડ દરમિયાન થયો મહત્વનો ઘટસ્ફોટ મેચ પહેલા સામાજિક વયમનસ્ય ફેલાવવાનો હતો પ્રયાસ મેચમાં ખાલીસ્તાની ઝંડો લહેરાવવાની ફિરાકમાં હતા શિકા ફોર જસ્ટિસ નામની ચળવળના ભાગરૂપે કાવતરૂ ગુરૂપતવંતસિંહ પન્નુના અવાજમાં કરાયા ફોન ખાલીસ્તાની આતંકીના અવાજમાં અનેકને ફોન દેશવિરોધી પ્રવૃતિ માટે વિદેશી ફંડિંગનો ઉપયોગની આશંકા
