કમોસમી વરસાદ/હવામાન વિભાગની માવઠાની આગાહી રાજ્યમાં હજુ 4 દિવસ કમોસમી વરસાદનું સંકટ સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાનો માર અમદાવાદ, ગાંધીનગર, નડિયાદમાં આગાહી વડોદરા, ખેડા, આણંદ સહિત કમોસમી વરસાદ રહેશે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કચ્છ, જૂનાગઢ, ભાવનગર, ઉનામાં વરસાદની આગાહી બોટાદ, ગોંડલ, અમરેલી સહિત માવઠાનું સંકટ
બજેટ સત્ર/આજે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આરોગ્ય વિભાગ, પ્રવાસન વિભાગની પ્રશ્નોત્તરી શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહનું ગૃહમાં નિવેદન નિવેદન અને માગણીઓ ઉપર ચર્ચા કરશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર
કોરોના/રાજ્યમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો છેલ્લા 24 કલાકમાં નવા 133 કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાના કુલ 740 એક્ટિવ કેસ અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 70 કેસ મહેસાણામાં 16 કેસ સામે આવ્યા સુરતમાં 10 નવા કેસ સામે આવ્યા રાજકોટમાં 11 નવા કેસ નોંધાયા વડોદરામાં 6 નવા કેસ નોંધાયા
આગ/અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આગની ઘટના હરણ ચાર રસ્તા પાસે બન્યો આગનો બનાવ ચાર રસ્તા પાસે આવેલ અન્નકૂટ રેસ્ટોરન્ટમાં આગ ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે રવાના
અકસ્માત/જેતપુર: સરધારપુર રોડ પર અકસ્માત જામકંડોરણાથી જેતપુર આવતા અકસ્માત સર્જાયો ટ્રકની અડફેટે બંને બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ બંને ઇજાગ્રસ્તને જૂનાગઢ ખાતે સારવાર અર્થ ખસેડાયા ઈજાગ્રસ્ત એક વૃદ્ધનું સારવાર દરમિયાન નીપજ્યું મોત અકસ્માત અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી
કમોસમી વરસાદ/જસદણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તોફાની પવન સાથે ખાબક્યો કમોસમી વરસાદ આટકોટ, જંગવડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખેતરોમાં ઉભા પાકને ધોધમાર વરસાદથી ભારે નુકસાન કપાસ, જીરૂ, ઇસબગુલના ઉભા પાકનો વાળ્યો સોથ કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી
આગ/ઉપલેટા: પ્લાસ્ટિકના કારખાનામાં લાગી આગ ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ કારખાનામાં આગ ચંદન લાઈમ નામના પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી અચાનક આગ લાગતા પ્લાસ્ટિકનો જથ્થો ભડકે બળ્યો ઉપલેટાના 2, ધોરાજીનું 1 ફાયર ફાઈટર ઘટના સ્થળે આગ લગતા કારખાનેદારને અંદાજે 12થી 15 લાખનું નુકસાન ફાયર દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ કારખાનામાં અચાનક આગ લાગવાનું કારણ અકબંધ
જિલ્લા કલેક્ટરો સાથે બેઠક/ગાંધીનગર: CMની જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કમોસમી વરસાદની સ્થિતિની કરી સમીક્ષા વીડિયો કોન્ફરન્સથી જિલ્લા કલેક્ટરો સાથે બેઠક
માજી મેયરનું નિધન/જુનાગઢના માજી મેયરનું નિધન માજી મેયર સતિષચંદ્ર વીરડા (કેપ્ટન)નું નિધન લાંબા સમયથી વીરડાની હતી નાદુરસ્ત તબિયત મુંબઈની ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ માજી મેયરના નિધનથી સમર્થકોમાં શોકનું મોજું આવતીકાલે યોજાશે વીરડાની સ્મશાન યાત્રા
કમોસમી વરસાદ/જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ માર્કેટીંગ યાર્ડના ખુલ્લા મેદાનમાં રહેલ જણસી પલળી ઘઉં, ધાણા, મરચાં જેવા તૈયાર પાકો પલળ્યા યાર્ડના ખુલ્લા મેદાનમાં રહેલ મરચાંની ભારીઓ પલળી મરચાનો પાક પલળતા ખેડૂતોને પારાવાર નુકશાન