ખંડણીની ધમકી/સુરત: વરાછાના વેપારીને મળી મારી નાખવાની ઘમકી આરોપીએ વોટ્સઅપ કોલ કરી માંગી ખંડણી બિસ્નોઇ ગ્રુપના સુખા સોપુ હોવાની આપી ઓળખ ગભરાયેલા વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ મોબાઈલ નંબરના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી આરોપીએ ફોન કરી વેપારી પાસે માંગી 5 લાખની ખંડણી રકમ નહિ મળે તો જાનથી મારી નાખવાની ઘમકી આપી
દારુ પકડાયો/ખેડા: SMCએ મઘરોલી ગામ પાસેથી ઝડપયો દારૂનો ઝથ્થો 20 લાખ રૂપિયાના દારૂની 14 હજાર બોટલ ઝડપી પાડી અમુલ્ મિલ્ક મશીનની અંદર કરતા હતા દારૂની હેરા ફેરી સ્ટેટમોનિટરિંગ સેલે 33 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
કમોસમી વરસાદ/સાવરકુંડલા પંથકમાં ભર ઉનાળે વરસાદ બપોર બાદ સમગ્ર પંથકના વાતાવરણમાં પલટો ગાજવીજ અને પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ વંડા, સેંજળ, ભોકરવા, ડેડકડી સહિતના વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો ઉનાળુ પાકોને વ્યાપક નુકશાન જવાની ભીતિ
ગાંજો પકડાયો/અમદાવાદના CTM પાસેથી 12 કિલો ગાંજો ઝડપાયો 12 કિલો ગાંજા સાથે SOGએ 2 આરોપીઓની કરી ધરપકડ મોહસીન પઠાણ અને અજરૂદિન અન્સારીની ધરપકડ SOG દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ
કમોસમી વરસાદ/ઉનાના ઉમેજ, ગરાળ, સનખડામાં ધોધમાર વરસાદ કેરીની ખેતી કરતા ખેડૂતોને પારાવાર નુકશાન સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ઉના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ
કમોસમી વરસાદ/ગીરગઢડાના અનેક વિસ્તારોમાં વરસાદ શાણાવાકીયા, બેડીયા, ગીર જંગલમાં વરસાદ ડુંગળી, તલ, ઘઉં જેવા પાકને નુક્સાન જગતના તાતને વ્યાપક નુકસાન થયું
કમોસમી વરસાદ/જૂનાગઢઃ માણાવદરમાં ધોધમાર વરસાદ રસ્તા ઉપર ફરી વળ્યાં પાણી ચણા જીરું ઘઉં સહિતના પાકોને નુકસાન ખેડૂતોમાં ચિંતાનું મોજું
અંબાજી મંદિર/શક્તિપીઠ અંબાજી મંદિરમાં સમયમાં ફેરફાર આરતી, દર્શનના સમયમાં ફેરફાર 22 માર્ચ થી 29 માર્ચ સુધી સમયમાં થયો ફેરફાર ચૈત્રી નવરાત્રીને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો ફેરફાર મંદિરમાં સવારે 7.થી 7.30 એ આરતી થશે દર્શન માટે 8 થી 11.30 સુધી મંદિર રહેશે ખુલ્લું મંદિરમાં સાંજે 7 થી 7.30 એ આરતી થશે ત્યારબાદ 9 વાગ્યા સુધી ભક્તો કરી શકશે દર્શન 12 વાગે વિધિ વિધાન સાથે ધરાવાશે રાજભોગ
Breaking News/રાજકોટઃ અધિકારીની ગાડીમાં દારૂની બોટલ અધિકારીની ગાડીમાંથી દારૂની બોટલનો મામલો રૂડાના અધિકારીની ગાડીમાંથી મળી દારૂની બોટલ રૂડાનાં કારોબારીના ઉપયોગ માટે ગાડીનો ખુલાસો ગાડીમાં રહેલા ચાલકની પોલીસે કરી અટકાયત
Breaking News/મુન્દ્રાઃ આશુતોષ CFSમાં ગાંજો ઝડપાયો અંદાજે 1 કિલો જેટલો ગાંજો ઝડપાયો રાજસ્થાનથી આવેલી ટ્રક માંથી ઝડપાયો ગાંજો