Breaking News/મોડાસા પાસે સર્જાયો બે કાર વચ્ચે અકસ્માત પોલીસની કાર -દારૂ ભરેલ કાર વચ્ચે અકસ્માત દારૂની કારની પીછો કરતી વખતે થઈ ટક્કર સ્ટેટ હાઇવે પર ગાંધીનગર વિજિલન્સે ઝડપી પાડી વિજિલન્સના મહિલા પીઆઇ ઘટના ઘાયલ અન્ય એક પોલીસ કર્મી પણ ઘાયલ કાર સાથે બે આરોપીઓને ઝડપી લેવાયા
Breaking News/વડોદરાઃ કરજણમાં વ્યક્તિએ કર્યો આપઘાત જૂના બજાર વિસ્તારમાં ઝાડ પર ગળે ફાંસો ખાધો સ્થાનિકોએ પોલીસે સમગ્ર મામલે કરી જાણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Breaking News/રાજકોટઃ યુવકોમાં હાર્ટ એટેકના વધ્યા કેસ વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા રમતા મોત રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે બની ઘટના 45 વર્ષિય મયુર નામના વ્યક્તિનું નિપજ્યું મોત રવિવાર હોવાથી મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા અઢી મહિનામાં રાજકોટમાં હાર્ટ એટેકથી 6ના મોત
Breaking News/મહાઠગ કિરણ પટેલને લઈ નવા ખુલાસા સુરતના ડાયમંડ અગ્રણીએ કર્યો મોટો ખુલાસો અમદાવાદમાં સમિટ માટે આપ્યું હતું આમંત્રણ G-20 સમિટ માટે આપ્યું હતું આમંત્રણ અમદાવાદ-કાશ્મીરમાં હોટલમાં થઈ હતી મુલાકાત કાશ્મીર પોલીસની અમદાવાદના મણિનગરમાં તપાસ મણિનગરના આકાંક્ષા ક્રિએશનમાં તપાસ કરી કિરણે આકાંક્ષામાં છપાવ્યા હતાં વિઝીટિંગ કાર્ડ
Breaking News/મહેસાણાઃ દાસજ ગામમાંથી ગોડાઉન ઝડપાયું ગોડાઉનમાં નકલી જીરૂં બનાવતા હતું ગોડાઉનમાં ફેક્ટરીની જેમ નકલી જીરું બનતું મહેસાણા ફૂડ વિભાગે ગોડાઉનમાં રેડ પાડી 3,360 કિલો નકલી જીરાનો જથ્થો ઝડપાયો રૂ. 5.04 લાખનો નકલી જીરાનો જથ્થો ઝડપાયો વરીયાળીમાં સિમેન્ટ-ગોળની ભેળસેળ કરતા હતા ગોડાઉનનો માલિક જય પટેલ નકલી જીરું બનાવતો
Breaking News/રાજકોટઃ વાવડીમાં રેકર્ડના પોટલાંનો મામલો કલેકટર અરૂણ મહેશ બાબુ પ્રકરણમાં આકરા એડિશનલ કલેકટરને FIR કરવા આદેશ તલાટીને મામલતદારે શોકોઝ નોટિસ ફટકારી સીટી પ્રાંત સંદીપ વર્માને સમગ્ર તપાસ સોંપી સંદીપ વર્મા તપાસ રિપોર્ટ કલેકટરને સોંપશે જૂના મિલ્કતો સહીતના પોટલાં ગૂમ થતા તંત્ર હરકતમાં કેટલાક પોટલાં ભંગારના ડેલામાંથી મળ્યા હતા પોલીસમાં માત્ર જાણવા જોગ એન્ટ્રી FIR થઇ નથી
Breaking News/રાજ્યના 72 તાલુકામાં વરસાદ રાજ્યના 3 તાલુકામાં 2 ઇંચ વરસાદ ભુજ સરસ્વતી અને માંડલનો સમાવેશ હિંમતનગર અને ધનસુરામાં 1 થી 2 ઇંચ વરસાદ અન્ય 68 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ ગાંધીનગર સ્થિત SEOC એ આપી માહિતી ગત રાત્રિએ 10 વાગ્યા સુધીનો વરસાદ
Breaking News/ભાવનગર- અમદાવાદ હાઇવે પર અકસ્માત હાઇવે પર 10 જેટલી ગાડીઓ પલટી મારી સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા સર્જાયા અકસ્માત વરસાદ અને ચિકણી માટી મિશ્ર થતા પલટ્યા વાહનો સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની નહીં
Breaking News/હવામાન વિભાગની માવઠાની આગાહી રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત્ 20 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાનો માર અમદાવાદ, ગાંધીનગર, નડિયાદમાં વરસાદની આગાહી વડોદરા, ખેડા, આણંદ સહિત કમોસમી વરસાદ રહેશે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કચ્છ, જૂનાગઢ, ભાવનગર, ઉનામાં વરસાદની આગાહી બોટાદ, ગોંડલ, અમરેલી સહિત માવઠાનું સંકટ સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદની આગાહી
Breaking News/બોડેલીઃ બેંક દ્વારા ખાતેદારો સાથે છેતરપીંડીનો આક્ષેપ 30થી વધુ ગામોના ખાતાધારકો સાથે છેતરપીંડી બેંક મેનેજર સહીત 3 સામે કાર્યવાહી કરવા અરજી બેંકકર્મીએ લોનના પૈસા ટ્રાન્સફર કરાયા હોવાનો આક્ષેપ બનાવમાં મસમોટા લોન કૌભાંડની સેવાઈ રહી શક્યતા ત્રિપુટીએ ગેરકાયદે ઉપાડ્યા અનેક ખાતામાંથી પૈસા અનેક ખાતામાંથી પૈસા ઉપાડ્યા હોવાનો ખુલાસો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ખાતાધારકોની માગ