Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/ખેડા: માતર SBI બેંક પાસે દોઢ લાખની ચોરી બાઈક પર લટકાવેલ થેલી લઈને ગઠિયો ફરાર SBI બેંકથી માત્ર 50 મીટર દૂર બન્યો બનાવ બાઇકને પંચર પડતા ગઠિયાઓએ ઉઠાવ્યો ફાયદો ચોરીની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા તસ્કરોએ પ્રિ-પ્લાનિંગથી હાથફેરો કર્યો હોવાનું તારણ સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ પોલીસે બંને ગઠીયાઓને ઝડપવા ચક્રો કર્યા ગતિમાન

Kheda/માતર SBI બેંક પાસે દોઢ લાખની ચોરી બાઈક પર લટકાવેલ થેલી લઈને ગઠિયો ફરાર SBI બેંકથી માત્ર 50 મીટર દૂર બન્યો બનાવ બાઇકને પંચર પડતા ગઠિયાઓએ ઉઠાવ્યો ફાયદો ચોરીની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા તસ્કરોએ પ્રિ-પ્લાનિંગથી હાથફેરો કર્યો હોવાનું તારણ સમગ્ર મામલે માતર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ પોલીસે બંને ગાઠીયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા

Corona Cases/રાજ્યમાં આજે કોરોનાના 179 કેસો નોંધાયા અમદાવાદ શહેરમાં નવા 84 કેસો નોંધાયા મહેસાણામાં કોરોનાના 21 કેસો નોંધાયા રાજકોટમાં કોરોનાના 19 કેસો સામે આવ્યા અમરેલીમાં 9, સાબરકાંઠામાં 8 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના નવા 12 કેસો નો નોંધાયા વડોદરામાં 5, સુરેન્દ્રનગરમાં 3 કેસ સામે આવ્યા આણંદમાં 2, ભાવનગરમાં 4 કેસો સામે આવ્યા ગાંધીનગરમાં 4, જૂનાગઢમાં 2 કેસો સામે આવ્યા પોરબંદર, ભરૂચમાં 1-1 કેસ નોંધાયો ખેડા અને મોરબીમાં પણ 1-1 કેસ નોંધાયો

Weather/સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો વિજયનગરના કોડિયાવાડા પંથકમાં કમોસમી વરસાદ દૃઢવાવ, બાલેટા, ચિતરિયા,ચિઠોડામાં વરસાદ ખાબક્યો હિંમતનગર વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ઇડરના પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ રુવચ, ખેડ ચાંદરણી,ગોકલપુરામાં વરસાદ સાબલી,ઝૂંપ વાસણા, રામપુર,જાંબુડીમાં વરસાદ ખેતરોમાં ખેડૂતોના પાકેલા ઘઉં પલળ્યા કમોસમી વરસાદને લઈને અનેક ખેતરમાં પાણી ભરાયા પવન અને ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ

Weather/બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો પાંથાવાડા અને આસપાસના પંથકમાં કમોસમી ઝાપટું વરસાદની સાથે કરા પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સમગ્ર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો પાંથાવાડા અને આસપાસના પંથકમાં કમોસમી ઝાપટું

Weather/બોટાદ: ફરી એકવાર પંથકમાં કરાનો વરસાદ બોટાદના લાઠીદંડ ગામે કરા સાથે વરસાદ સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ ખેડૂતોના ઉભા પાકને થશે પારાવાર નુકશાન

Weather/ભાવનગરના ગારીયાધારમાં સતત ત્રીજા દિવસે વરસાદ ભારે પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા કેરીના તૈયાર પાકને નુકશાન થવાની ભીતિ

Breaking News/અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરુ પવન ફૂંકાવાની સાથે વાદળો ઘેરાયા અનેક વિસ્તારોમાં ઉડી ધૂળની ડમરીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરુ

Weather/જામનગરના તાલુકામાં કમોસમી વરસાદ જામજોધપુર, લાલપુર તાલુકામાં વરસાદ શિયાળુ પાક પર માવઠાની આફત જગતનો તાત ચિંતામાં મુકાયો અગાઉ માવઠાની કરી હતી આગાહી

Weather/દેવભૂમિદ્વારકામાં અચાનક વાતાવરણમાં પલ્ટો જિલ્લાના બે તાલુકામાં કમોસમી વરસાદનું આગમન કલ્યાણપુર પંથક બાદ ભાણવડ પંથકમાં વરસાદ ગુંદા અને સાજડિયારી ગામે કમોસમી વરસાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો ધાણા, જીરું, ઘઉં જેવા પાકને નુકશાન થવાની ભીતી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy