Gujarat/ગેરકાયદેસર હથિયાર પકડવાની ઝુંબેશમાં સારી કામગીરી સમગ્ર મામલે ગુજરાત પોલીસની અસરકારક કામગીરી 20 દિવસમાં પોલીસે 80 ગેરકાયદેસર હથિયારો પકડ્યા 80 ગેરકાયદેસર હથિયારો રાખતા 86 આરોપી ઝડપ્યા ગેરકાયદેસર હથિયારો દાખલ કરવાના 64 ગુના સૌથી વધુ કેસ અમદાવાદ અને રાજકોટ શહેરના અમદાવાદ અને રાજકોટ શહેરમાં 7-7 ગુના દાખલ લાકડીઓનો ઉપયોગના 1430 ગુનાઓ નોંધાયા
Weather/અમરેલી શહેરમાં પણ કમોસમી વરસાદ સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શહેરમાં કરા સાથે મેઘરાજાની એન્ટ્રી ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ
Weather/ડાંગ જિલ્લામાં પવન સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ગાજવીજ-વાવાઝોડા સાથે કમોસમી વરસાદ સાપુતારામાં ધાર્મિક કાર્યક્રમનો મંડપ પડ્યો ખેડૂતોને બાગાયતી પાકને નુકશાનની ચિંતા
Ahmedabad/ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી દાણીલીમડામાં ગેરકાયદે દબાણો દુર કરાયા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવાયું ગેરકાયદે બાંધકામ કરી કમાણી કરાતી હતી
ભૂમાફિયા બેફામ/અમદાવાદના સેટેલાઇટમાં ભૂમાફિયા બેફામ વેજલપુરની જમીનમાં ગેરકાયદે રીતે ઘૂસી કબ્જો જમીનમાં ગેરકાયદેસર ઘુસી કબ્જો કરવાનો કર્યો પ્રયાસ ગેરકાયદેસર ઘુસી જાનથી મારી નાખવાની આપી ધમકી
જિલ્લા શિક્ષણ અધિકારી/દાહોદ:જિલ્લા શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા જિલ્લા શિક્ષણ અધિકારી કાજલ દવે ઝડપાયા શિક્ષક પાસે પ્રમાણપત્રની માંગી હતી લાંચ 10 હજારની લાંચ લેતા ઝડપાયા કાજલ દવે જિલ્લા સેવા સદનની ઓફિસમાં ACBની રેડ
પાટીદાર અગ્રણીની મુંબઈમાં હત્યા/રાપરનાં ઉદ્યોગપતિની મુંબઇમાં હત્યા ઉદ્યોગપતિ સવજી ગોકર મંજેરીની ઘાતકી હત્યા ચાર ગોળી મારીને હત્યા કરાતા ભારે ચકચાર મુંબઈ સાથે સમગ્ર વાગડમાં મચ્યો ખડભળાટ પાટીદાર અગ્રણીની દિન દહાડે કરાઇ હત્યા પાટીદાર સમાજમાં મચી ચકચાર
દૂધ સંજીવની યોજના ખાડે ગઈ/છોટાઉદેપુર: દૂધ સંજીવની યોજના ખાડે ગઇ પ્રા.શાળામા રખડતાં શ્વાન દુધ પી ગયા વાલોઠી ગામની શાળાની ચોંકાવનારી ઘટના દીવાલ પર મૂકેલ કેરેટમાંથી શ્વાન દુધ પી ગયા શાળાના બાળકોને દૂધ નથી મળતું રખડતાં શ્વાન પી રહ્યા છે દૂધ
સી પ્લેન સેવા બંધ/સી પ્લેન સેવા બંધ કરી હોવાનો સરકારનો સ્વીકાર ઓપરેટિંગ ખર્ચ ઊંચો હોવાથી સેવા બંધ કરાઈ અત્યારની સ્થતિમાં સી પ્લેન સેવા બંધ હાલ સુધી 13 કરોડ 15 લાખ કરતા વધુનો ખર્ચ અત્યારની સ્થતિમાં સી પ્લેન સેવા બંધ
શિક્ષિતો-અર્ધશિક્ષિતોની બેરોજગારીના આંકડામાં તફાવત/ગુજરાત વિધાનસભા સત્રમાં પ્રશ્નોતરી MLA શૈલેષ પરમારનો પોઇન્ટ ઓફ ઓર્ડર શિક્ષિત અને અર્ધ શિક્ષિતોની રોજગારી મુદ્દે આક્ષેપ પ્રશ્ન બુકમાં એકજ મુદ્દા ના અલગ અલગ ઉત્તરો ઉત્તરમાં આંકડાકીય ભૂલ હોવાની રજૂઆત ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની સ્પષ્ટતા