Breaking News/જમ્મુ કાશ્મીરમાં ખોટી ઓળખ આપી ફરતો ઝડપાયો Z+ સિક્યોરિટી સાથે ફરતો ગુજરાતી ઝડપાયો વરિષ્ઠ સરકારી અધિકારીની આપી ઓળખ VIP સુરક્ષા સાથે કાશ્મીર ફર્યો આરોપી પોતે PMOનો મોટો અધિકારી હોવાનું જણાવતો હતો બુલેટપ્રુફ ગાડીમાં ફરતો,અનેક વખત બેઠકો પણ યોજી
Breaking News/વડોદરા: માલિકે કર્મચારીને ભર્યું બચકું પગાર માંગતા માલિકે કર્મચારીને ભર્યું બચકું માર્ટ ઇન્ટિરિયર કંપનીના માલિકે ભર્યુ બચકું અનિલ કનેરિયાએ બચકા ભર્યાનો આક્ષેપ બે કર્મીઓ પગાર લેવા જતાં માલિક રોષે ભરાયો ચિરાગ પટેલ, દીપ રાઠોડ પગાર લેવા ગયા હતા કંપનીના માલિકે લાકડાથી કર્યો હુમલો ચિરાગ પટેલ પર લાકડાથી હુમલો કર્યો હુમલો કર્યા બાદ શરીર પર બચકા ભર્યા
Breaking News/રાજકોટ: પાણીની પરાયાણ ઉનાળાની શરૂઆતમાં પાણીની પરાયાણ નાનામવા ખાતે છ સોસાયટીમાં પાણીની સમસ્યા 650થી વધુ પરિવારો પાણીની સમસ્યાથી પરેશાન અનિયમિત-ઓછું પાણી આવતું હોવાની ફરિયાદ વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવતો
Breaking News/રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી ભરૂચ,સુરત,નવસારી,તાપી વરસાદ પડી શકે ભાવનગર, બોટાદમાં પણ વરસાદની આગાહી અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી આજથી વરસાદની ગતી ધીમી પડશે
Breaking News/આજે અમ્યુકોની બેઠક મળશે હેલ્થ કમીટી એન્ડ સોલિડ વેસ્ટની બેઠક મળશે વધતા કોરોના કેસો મામલે થશે ચર્ચા રોગચાળા મામલે થશે ચર્ચા
Breaking News/મોરબી ઝૂલતા પુલ હોનારત મુખ્ય આરોપી જયસુખ પટેલની મુદ્દત મોરબી કોર્ટમાં આજે છે મુદ્દત કુલ 10 આરોપીઓ હાલમા જેલ હવાલે છે
Breaking News/અમરેલી: 6 સિંહોનો આરામ કરતો વિડીયો એક સાથે 6 સિંહોનો વિડીયો વાયરલ વડીયા સિમ વિસ્તારનો વિડિયો હોવાનું અનુમાન સિહોનો મનમોહક નજારો રાહદારીએ કર્યો કેમેરામાં કેદ
Gujarat/ભુજના સ્મૃતિવન નજીક અક્સ્માત ટ્રક અડફેટે ચગદાઈ જતા યુવકનું મોત એક્ટિવા ચાલકે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો આ અગાઉ કેટલાય અક્સ્માત નોંધાયા છે મૃતદેહને જી.કે. જનરલ હોસ્પીટલ ખસેડાયો
Corona Cases/રાજ્યમાં કોરોનાના કેસ 100ને પાર 24 કલાકમાં કોરોનાના 119 કેસ નોંધાયા 24 કલાકમાં 20 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં કુલ 435 એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું અમદાવાદ શહેરમાં 62 કેસ નોંધાયા
Weather/બોટાદ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલ્ટો બોટાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ગઢડા તાલુકાના અનેક ગામ્ય વિસ્તારમાં વરસાદ ગઢડા તાલુકામાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ