દુષ્કર્મ-હત્યા/સુરત:બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસ માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ થઈ કોર્ટમાં 432 પાનાની ચાર્જશીટ રજુ કરાઈ ચાર્જશીટમાં 78 સાક્ષીઓનો સમાવેશ કરાયો 27 ફેબ્રુઆરીએ કપલેથા ગામમાં બની હતી ઘટના પિતાનો મિત્ર બાળકીને રમાડવા માટે લઈ ગયો હતો ઈસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હતી ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને પકડ્યો હતો
જીએસટી કૌભાંડ/સ્ટેટ GST વિભાગના અમદાવાદમાં દરોડા 1400 કરોડના બિલ બનાવનારની ધરપકડ બિલ બનાવનાર રાકેશ ચોક્સીની ધરપકડ ત્રણ બનાવટી પેઢી ઉભી કરી હતી આરોપીએ રૂપિયા 41 કરોડની ખોટી વેરા શાખ મેળવી મેટ્રો કોર્ટે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની આપી મંજૂરી 17 માર્ચ સુધી આપી મંજૂરી
અંબાજી પ્રસાદ વિવાદ/આજે અંબાજી બંધનું એલાન અંબાજી હિત રક્ષા સમિતિનું બંધનું એલાન મોહનથાળ પ્રસાદ બંધ કરવા મુદ્દે અપાયું એલાન વર્ષો જૂની પ્રસાદની પરંપરા ચાલુ રાખવા માંગ અંબાજી હિત રક્ષા સમિતિનું બંધનું એલાન
Breaking News/11 માર્ચ અંબાજી બંધનું એલાન અંબાજી હિત રક્ષા સમિતિનું બંધનું એલાન મોહનથાળ પ્રસાદ બંધ કરવા મુદ્દે અપાયું એલાન વર્ષો જૂની પ્રસાદની પરંપરા ચાલુ રાખવા માંગ 11 માર્ચ અંબાજી બંધનું એલાન
Corona Cases/રાજ્યમાં આજે કોરોનાના 24 કેસ નોંધાયા અમદાવાદમાં કોરોનાના નવા 11 કેસ મહેસાણામાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા રાજકોટમાં કોરોનાના 3 નવા કેસ સામે આવ્યા સુરતમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા અમરેલીમાં કોરોનાનો નવો 1 કેસ નોંધાયો સાબરકાંઠામાં કોરોનાનો નવો 1 કેસ નોંધાયો વડોદરામાં કોરોનાનો નવો 1 કેસ નોંધાયો
Crime/સ્ટેટ GST વિભાગના અમદાવાદમાં દરોડા 1400 કરોડના બિલ બનાવનારની ધરપકડ બિલ બનાવનારરાકેશ ચોક્સીની ધરપકડ ત્રણ બનાવટી પેઢી ઉભી કરી હતી આરોપીએ રૂપિયા 41 કરોડની ખોટી વેરા શાખ મેળવી મેટ્રો કોર્ટે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની આપી મંજૂરી 17 માર્ચ સુધી આપી મંજૂરી
Jamnagar/STવિભાગ નિયામક વિભાગની બેદરકારી કાર્યક્રમમાં હાજર રહેનાર નામની કાર્ડમાં બાદબાકી મંત્રીઓના નામની કાર્ડમાં બાદબાકી બાદબાકી કેબિનેટ, પ્રભારીમંત્રી, MLAના નામની બાદબાકી 151 બસોના લોકાર્પણ સમારોહમાં નામની બાદબાકી પક્ષના કાર્યકરો તેમજ લોકોમાં નારાજગી સાથે ચર્ચાઓ
H3n2 virus/કોરોના બાદ H3N2 વાયરસના વધતાં પ્રકોપ H3N2 વાયરસના કેસ વધતા કેન્દ્ર એલર્ટ આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કરી સમીક્ષા બેઠક આવતીકાલે નીતિ આયોગની બેઠક યોજાશે 2 કેસ હરિયાણા અને કર્ણાટકમાં સામે આવ્યાં ભારતમાં ઈંફ્લુએન્ઝાથી અત્યાર સુધી 6 લોકોનાં મોત
bbc documentary/2002 ગોધરાકાંડ બાબતે બિન સરકારી સંકલ્પ રજૂ MLA વિપુલ કુમાર પટેલે ગૃહમાં સંકલ્પ રજૂ કર્યો BBC એ બહાર પડેલી ડોક્યુ.નો ગૃહમાં ઉછળ્યો BBC સામે કડક પગલાં ભરવા કર્યો અનુરોધ 20 વર્ષ બાદ તેની ડોક્યુ. જાહેર કરી તે આયોગ્ય તત્કાલીન CM મોદીને આપયેલી ક્લીન ચીટ આપી BBC ની ડોક્યુમન્ટરી છે બદ ઇરાદાથી પ્રેરિત ભારતની વૈશ્વિક છબીને ખરડવાનો હીન પ્રયાસ આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડવાનો હીન પ્રયાસ BBC એ તેની વિશ્વસનીયતા ગુમાવી છે
Gujarat/19મી માર્ચે ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢમાં ગૃહમંત્રીની સાથે CM પણ હાજર રહે તેવી શક્યતા માર્કેટિંગ યાર્ડ ખાતે કરશે કિશાન ભવનનું ઉદ્ધાટન આ સિવાય અન્ય બે જગ્યા પર કરશે ભૂમિપૂજન ગૃહમંત્રીના આગમનને પગલે તંત્ર એક્શનમાં