Gujarat/અંબાજી પ્રસાદનો મુદ્દો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના MLAએ કાંતી ખરાડીએ ઉઠાવ્યો મુદ્દો ચીકીના બદલે મોહનથાળ આપોના લાગ્યા નારા અધ્યક્ષે અટકાતા કહ્યું AAPના સભ્ય બોલે છે અધ્યક્ષે કહ્યું તમે વચ્ચે નહીં બોલી શકો BBCની ચર્ચામાં તમારે નહીં રહેવું એટલે આવું કરો
Gandhinagar/ફરી સી-પ્લેન શરૂ કરવા સરકાર મક્કમ રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા સરકાર મક્કમ બંધ સી- પ્લેન સેવા ફરી શરૂ કરવામાં આવશે આગાઉ શરૂ કરેલા રૂટ પર સી પ્લેન શરૂ થશે નિયમ અનુસાર કાર્યવાહી બાદ સેવા શરૂ કરાશે વિ.સભા ગૃહમાં સી-પ્લેન શરૂ કરવા સહમત
Valsad/પ્રા.શાળાની બેદરકારી આવી સામે અબ્રામાની પ્રા.શાળાની બેદરકારી આવી સામે શાળાના મધ્યાન ભોજનમાંથી નીકળી જીવાતો વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાની ફરિયાદો શાળાની આચાર્યએ લેખિતમાં માંગ્યો જવાબ મધ્યાન ભોજન સંચાલક પાસે માંગ્યો જવાબ પીરસેલા દાળ ભાતમાંથી નીકળી ઇયળો આરોગ્ય સાથે ચેડા થતા વાલીઓમાં રોષ
Manish Sisodia/EDએ સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા EDના વકીલે સિસોદિયાના રિમાન્ડની માંગ કરી દારૂ નીતિં કૌભાંડમાં સિસોદીયાની ધરપકડ CBI બાદ EDએ કરી સિસોદીયાની ધરપકડ
Gujarat/અંબાજી પ્રસાદ મુદ્દે BJP શહેર ઉપ પ્રમુખનું રાજીનામુ ચીક્કી શરૂ કરતાં વિરોધ સ્વરૂપે આપ્યું રાજીનામું સુનિલ બ્રહ્મભટ્ટે શહેર ઉપપ્રમુખ તરીકે આપ્યું રાજીનામું કોઈ પણ આગેવાનો કે મંત્રીએ ધ્યાન ન આપ્યાનું કારણ ભાજપ આગેવાનએ ચાચર ચોક ખાતેથી આપ્યું રાજીનામુ
Weather/હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી 13 અને 14 માર્ચે કમોસમી વરસાદની આગાહી આગામી 3 દિવસ વરસાદની કોઈ આગાહી નહિ 13, 14 માર્ચે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે રહેશે વરસાદ આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે
Breaking News/સુરતના સરથાણા વિસ્તારની ઘટના વિદ્યાર્થીને એમ્બ્યુલન્સે અડફેટે લેતા મોત વિદ્યાર્થી BRTS કોરિડોર ક્રોસ કરી રહ્યો હતો પુરપાટ આવતી એમ્બ્યુલન્સે અડફેટે લીધો ઘટનામા વિદ્યાર્થીનું થયું મોત સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
Breaking News/દેશના ઘણા રાજ્યોમાં H3N2નો કહેર અત્યાર સુધીમાં H3N2ને કારણે બે મોત દેશભરમાં H3N2 વાયરસના 90 કેસ દેશમાં H3N2 સતર્કતા જરૂરી
Breaking News/બનાસકાંઠા:ધુળેટી પર્વમાં મજાક ભારે પડી પાલનપુરના ગઢ ગામેની ઘટના ઇકો ચાલકે ગાડીને રિવર્સ લેતા યુવકનું મોત ચાલકે સ્ટેરીંગ પરનો કંટ્રોલ ગુમાવતા યુવક દબાયો અકસ્માતની સમગ્ર ઘટનામાં cctv આવ્યા સામે
Breaking News/ભુજ: જી.કે. જનરલ હોસ્પિટલ પાસે ચક્કાજામ લારીઓ હટાવાતા ધંધાર્થીઓએ રોડ પર બેસી ગયા લારી-ગલ્લા વાળાઓએ વિરોધ દર્શાવી રોડ બ્લોક કર્યો દબાણ હટાવની કામગીરી સામે વેપારીઓમાં રોષ પોલીસે લારી-ગલ્લાના ધંધાર્થીઓની કરી અટકાયત