Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/વડોદરા:રખડતા ઢોર મુદ્દે નવા મેયરે હાથ ઉંચા કર્યા રખડતા ઢોરની સમસ્યા આખા રાજયની હોવાનું કહ્યું મેયર બન્યા બાદ નિલેશ રાઠોડે આપ્યું નિવેદન રખડતાં ઢોરનો પ્રશ્ન આખા રાજ્યના વિવિધ શહેરોનો વડોદરામાં તંત્ર કામગીરી કરી રહ્યું છે

Breaking News/સુરત: યુવાનની હત્યા કરાયેલી લાશ મળી લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાસે યુવાનની હત્યા યુવાનનું ગળું કાપી હત્યા કરાઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

Breaking News/અમદાવાદ એરપોર્ટ પર રખડતા શ્વાનનો ત્રાસ એરપોર્ટના રેમ્પ પરથી શ્વાનને બહાર કાઢવાના પ્રયાસ શ્વાન પકડવા જીપ દોડાવવાની ફરજ પડી શ્વાનને રનવે પર જતાં અટકવાયું એરપોર્ટ પર પક્ષીઓ, શ્વાન, કપિરાજ નો ત્રાસ

Breaking News/ચીનમાં ફરી એકવાર જીંગપિંગનો રાજ ત્રીજી વાર બન્યા ચીનના રાષ્ટ્રપતિ સર્વસંમતિથી ફરી બન્યા રાષ્ટ્રપતિ 3000 સાંસદો દ્વારા સર્વસંમતિથી ચૂંટાયા

Breaking News/જામનગરમાં ગમખ્વાર અકસ્માત ડોરટુડોરની ગાડીએ રિક્ષાને મારી ટક્કર મનપાની કચરાની ગાડીએ રિક્ષાને મારી ટક્કર અકસ્માતમાં 4 વ્યક્તિઓ ઘાયલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

Breaking News/રાજકોટઃગોંડલના રીબડાથી મોટા સમાચાર અનિરૂધ્ધસિંહ જાડેજાએ માનહાનિની ફટકારી નોટિસ ગોવિંદ સગપરીયાને ફટકારી માનહાનિની નોટિસ એડવોકેટ દિનેશ પાતર મારફતે ફટકારી નોટિસ માનહાનિના દાવા અંગેની લીગલ નોટિસ રૂ. 50 કરોડના માનહાનિના દાવાની નોટિસ સગપરીયાએ અભદ્ર ભાષાનો ઉલ્લેખ કર્યાની વિગત અનિરૂદ્ધસિંહ જાડેજા, પરિવાર વિરૂદ્ધ બોલ્યા અભદ્ર શબ્દ

Breaking News/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વર્ચ્યુલ જોડાશે 154 કરોડના વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ AMC અને ઔડાના વિકાસ કામોનું લોકાર્પણ સનાથલ ઓવર બ્રિજ અને સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ સોલા ખાતે આયોજીત કાર્યક્રમમાં સીએમ હાજર રહેશે સવારે ૧૦ કલાકે સોલા ખાતે યોજાશે જાહેર કાર્યક્રમ સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ

Breaking News/આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધશે તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે 13-14 તારીખ પછી ફરીથી માવઠાની આગાહી ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં વરસાદ બનાસકાંઠા સાબરકાંઠા, કચ્છમાં રહેશે વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ થશે કચ્છના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી આજે અને આવતીકાલે રહેશે હીટવેવની આગાહી આજે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન

Breaking News/ગુજરાતમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ 24 કલાકમાં કોરોનાના 30 કેસ નોંધાયા 24 કલાકમાં 6 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 રાજ્યમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદ કોર્પો.માં 12 નવા કેસ નોંધાયા અમરેલીમાં 6 નવા કેસ નોંધાયા રાજકોટ કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા સુરત કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા વડોદરા કોર્પો.માં 2 નવા કેસ નોંધાયા ગાંધીનગરમાં 1, જુનાગઢમાં 1 કેસ નોંધાયો પોરબંદરમાં 1, રાજકોટ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો સુરત ગ્રામ્યમાં 1, મહેસાણામાં 1 કેસ નોંધાયો

Vadodara/કમાટીબાગ ઝૂમાં હોપીપોટેમસનો હુમલો ઝૂ ક્યુરેટર અને સિપાહી પર કર્યો હુમલો હિપોપૉટેમસના હુમલામાં બંને ગંભીર રીતે ઘાયલ ક્યુરેટર અને સિપાહી તપાસ માટે ગયા હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy