Breaking News/ વડોદરા:રખડતા ઢોર મુદ્દે નવા મેયરે હાથ ઉંચા કર્યા રખડતા ઢોરની સમસ્યા આખા રાજયની હોવાનું કહ્યું મેયર બન્યા બાદ નિલેશ રાઠોડે આપ્યું નિવેદન રખડતાં ઢોરનો પ્રશ્ન આખા રાજ્યના વિવિધ શહેરોનો વડોદરામાં તંત્ર કામગીરી કરી રહ્યું છે

Breaking News