Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/EDએ કરી મનિષ સિસોદીયાની ધરપકડ તિહાડ જેલમાં પૂછપરછ બાદ કરી ધરપકડ 8 કલાકની પૂછપરછ બાદ કરી ધરપકડ

Ahmedabad/ઉનાળાને ધ્યાનમાં રાખી કોર્પો.ની કામગીરી શાહપુરની બરફ બનાવતી ફેકટરીમાંથી લીધા સેમ્પલ ફેટક્ટરી ખાતેથી પાણીનાં સેમ્પલ લીધા હતા કોર્પો.ને લીધેલ સેમ્પલ એનફીટ આવતા કરાયા સીલ સદર એકમ ખાતે ફુલ 20 કિલો બરફનો નાશ પાણીના વ્યવસાય સાથે સંકળાયેલ એકમોમાં સેમ્પલની કાર્યવાહી

નવસારી/CRPF પેરા કમાન્ડોનું કારસ્તાન યુવતી સાથે મિત્રતા કરી બાંધ્યા શારીરિક સંબંધ શારીરિત સંબંધ બાંધી કરી છેતરપિંડી યુવતીને ધંધામાં રોકાણ કરાવવાની આપી લાલચ રોકાણની લાલચ આપી છુટક 74 લાખ પડાવ્યા સમગ્ર મામલે ડિફેન્સ કર્મી સામે નોંધાવી પો. ફરિયાદ

Patan/રાધનપુરમાં ભ્રષ્ટાચારનું ફરી ગાબડું એકજ દિવસમાં નર્મદાની કેનાલમાં બીજું ગાબડું સાંતુન કમાલપુર ગામ વચ્ચેની કેનાલમાં ગાબડું નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પડ્યું મોટું ગાબડું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ કેનાલના પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યાં

સાબરકાંઠા/દાગીના ઠગ ટોળીએ પડાવ્યા દાગીના પોલીસની ઓળખ આપી પડાવી લીધા દાગીના હિંમતનગર બસ સ્ટેશન નજીક બની ઘટના ભીલોડા જવાનુ કહી અજાણી કારમાં બેસાડ્યા ચેકિંગનું કઇ દાગીના મુકાવ્યા હતા એક કવરમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

Gujarat/વડોદરાની MS યુનિ.માં ભારે હોબાળો વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ઘેરાવ ABVP કાર્યકરોએ કર્યો વાઇસ ચાન્સેલરનો ઘેરાવ વીસીને હેડ ઓફિસમાં જતાં રોક્યા ABVPના કાર્યકરોને મળવાનો સમય નહીં આપતા રોક્યા કાર્યકરોએ યુનિ.માં વીસી ગુમના લગાવ્યા પોસ્ટર યુનિ.માં સિન્ડિકેટની બેઠક શરૂ થાય તે પહેલા ઘેરાવો અગાઉ સિન્ડિકેટ બેઠકનો બાયકોટ કર્યો હતો બાયકોટ કરી VC સામે કર્યો હતો વિરોધ યુનિ.ના વિજિલન્સ અને ABVP કાર્યકરો વચ્ચે ઘર્ષણ વિજિલન્સના જવાનોએ VCને કોર્ડન કરી ઓફિસ લાવ્યા ઘર્ષણમાં એક વિદ્યાર્થી થયો ઇજાગ્રસ્ત

Breaking News/રાજ્યના બ્રિજ અંગે સરકારે બનાવી નીતિ તમામ બ્રિજ અંગે રાજ્ય સરકારે બનાવી નીતિ તમામ બ્રિજનું વર્ષે 2 વખત થશે ઈન્સપેક્શન મે-ઓક્ટોબર મહિનામાં પુલોની થશે સમીક્ષા તમામ પુલોનુ નિયમ મુજબ નિરીક્ષણ કરાશે નિરીક્ષણની જવાબદારી ડે.એન્જિનિયરની રહેશે

Porbandar/ડુંગળી ખરીદી માટે કોઇ વ્યવસ્થા નહીં આજે પોરબંદર APMC ખાતે થવાની હતી ખરીદી એપીએમસીમાં ખરીદી માટે કોઇ વ્યવસ્થા જ નહી ખરીદીની જાહેરાત બાદ યાર્ડ ખાતે કોઈ વ્યવસ્થા નહી

Vadodara/30 લાખનો ડ્રગ્સનો જથ્થો પકડાયો ડ્રગ્સ સપ્લાયર, વડોદરાના શખ્સની ધરપકડ 292 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડ્યો સલીમ શેખ મહારાષ્ટ્રનો છે ડ્રગ્સ સપ્લાયર ઇમરાનખાન પઠાણ, સલીમ શેખની ધરપકડ નિગ્રો જાતિનો એક આરોપી ફરાર થયો

પીએમ મોદી ગુજરાત પ્રવાસ/રાજભવનમાં PM મોદીની બેઠક પૂર્ણ મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશ નાથન રહ્યા હાજર મુખ્ય સચિવ રાજકુમાર સાથે પણ કરી બેઠક ઉદ્યોગ વિભાગ, પ્રવાસનના અધિકારીઓ હાજર તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy