Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

નબીરાઓ બેફામ/અમદાવાદઃ નબીરાઓ બેફામ સિંધુભવન રોડ પર નબીરાઓ બેફામ પોલીસ કર્મી પર કાર ચડાવી કાર ચાલક ફરાર કારચાલકને રોકવાનો પ્રયાસ કરતા અડફેટે લીધો પોલીસે અવિનાશ રાજપૂતની કરી ધરપકડ અન્ય 5 આરોપીઓની શોધખોળ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંબાજી મોહનથાળ પ્રસાદ/અંબાજી મંદિરમાં મોહન થાળ પ્રસાદ મામલો મંગળવારે HCમાં પ્રસાદ મામલે દાખલ થઈ શકે PIL HCમાં વેકેશન હોવાથી આવતા અઠવાડિયામાં દાખલ થશે શનિવારે હિન્દુ સંગઠન કરશે અંબાજી મંદિર ખાતે ધરણાં 7 દિવસના પ્રસાદના વિવાદ બાદ પણ કોઈ ઉકેલ નહીં

Satish Kaushik Death/દિગ્ગજ અભિનેતા સતિષ કૌશિકનું નિધન આજે વહેલી સવારે હાર્ટએટેકથી નિધન સતિષના નિધનથી ફિલ્મજગતમાં ઘેરો શોક ગુરૂગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન મુંબઇમાં સદ્ગગતની અંતિમવિધિ કરાશે

મિલમાં આગ/સુરત:પલસાણાના તાતીથૈયામાં આગ કદામવાળા મિલમાં લાગી અચાનક આગ આગ લગતા અફડાતફળી મચી જવા પામી આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું અનુમાન. 15 જેટલી ફાયરની ગાડી લાગી ઘટના સ્થળે આગમા કોઈ જાનહાની નહિ

ફેક્ટરીમાં આગ/મહેસાણાઃપશુ આહાર બનાવતી ફેકટરીમાં આગ ઓજસ એગ્રો વેટ નામની કંપનીમાં આગ કડીના અલદેસણ નજીકની ઘટના આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ આગને કાબુ માં લેવા પ્રયત્ન ચાલુ 12 કલાક બાદ પણ આગ કાબુમાં નથી આવી

અકસ્માત/અમદાવાદ: બે ગાડીઓ વચ્ચે સોલામાં અકસ્માત BMW અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત અકસ્માતમાં બન્ને ગાડીઓને પહોંચ્યું નુક્શાન

હવામાનમાં પલટો/આજે પણ કેટલાક જીલ્લામાં પડી શકે વરસાદ હવામાન વિભાગની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શકયતા ડાંગ, તાપી, નર્મદા, રાજકોટમાં પણ પડી શકે વરસાદ ભાવનગર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે

હત્યા/જૂનાગઢઃ યુવાનની ગોળી મારી હત્યા અજાણ્યા શખ્સો દ્વારા કરાઈ હત્યા સલીમ હબીબ સાંધ નામના યુવકની હત્યા વંથલીના રવની ગામે બની ઘટના યુવાનના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયો લોકોના ટોળેટોળા હોસ્પિ. ખાતે ઉમટી પડ્યા હત્યાનું કારણ અકબંધ સમગ્ર મામલે પોલીસનો કાફલો ઘટના સ્થળે

કોરોના/ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા રાજ્યમાં 11 દર્દીઓ થયા ડિસ્ચાર્જ રાજ્યમાં હાલ 112 એક્ટિવ કેસ અમદાવાદ શહેરમાં નવા 14 કેસ નોંધાયા રાજકોટમાં 4 કેસ નોંધાયા કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા રાજ્યમાં વેન્ટિલેટર પર બે દર્દીઓ અમદાવાદ કોર્પોરેશનમાં 14, રાજકોટમાં 4 કેસ સુરત કોર્પોરેશનમાં 2, નવસારીમાં 1 કેસ રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ

ડુંગળી/આજથી નાફેડ ડુંગળીની ખરીદી કરશે ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે હસ્તક્ષેપ નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે ગુજરાતના 3 મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી થશે ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં ખરીદશે ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે 9મી માર્ચથી ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે ડુંગળી ઉત્પાદક ખેડુતોને પોષણક્ષમ ભાવ મળશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુતોને તેનો વિશેષ લાભ થશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy