આતંકવાદી ઠાર/જમ્મુ કશ્મીર: સેનાને મળી મોટી સફળતા લશ્કર-એ-તૈયબાના 2 આતંકીની ધરપકડ બારામૂલામાં લશ્કરના 2 આતંકી ઝડપાયા
ભારતીય હવાઈદળ/મહિલા ગ્રુપ કેપ્ટનની ફાઈટર ઉડાન શૈલજા ધામી બની પ્રથમ મહિલા કમાન્ડર વાયુસેનામાં બની ફાઈટર યુનિટની કમાન્ડર ફાઈટર યુનિટની પ્રથમ મહિલા કમાન્ડર એરફોર્સમાં પાયલોટ તરીકે થયા હતા ભર્તી
ટીમ ઇન્ડિયા હોળીના રંગે રંગાઈ/ટીમ ઈન્ડિયા રંગાઈ હોળી રંગમાં ટીમ ઈન્ડિયાએ બસમાં હોળી રમી કિંગ કોહલીએ બસમાં કર્યો ડાન્સ રોહિત અને સુર્યાંએ ઉડાવ્યો ગુલાલ
શપથવિધિ/માણિક શાહા લેશે CM પદના શપથ શાહા બીજી વાર CM પદના શપથ લેશે ત્રિપુરાના CM પદના શપથ લેશે PM મોદી શપથ ગ્રહણમાં રહેશે હાજર કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ આપશે હાજરી
વરસાદી માહૌલ/રાજયમાં હજી 1 દિવસ વરસાદી માહોલ હવામાન વિભાગે કરી આગાહી સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વીજળીના કડાકાની પણ શક્યતા
જૂથ અથડામણ/જૂનાગઢ: કેશોદના હાંડલામાં જૂથ અથડામણ જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારી કેશોદના હાંડલા ગામે મોડી રાતે થઈ બબાલ ધોકા પાઇપ વડે મારામારીની ઘટના મારામારી માં સામસામે 14 લોકો ઈજાગ્રસ્ત
મહિલા દિનની ઉજવણી/આજે વિશ્વ મહિલા દિવસ મહિલાઓના સન્માન માટે યોજાશે અનેક કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં આજે મહિલા દિવસની ઉજવણી રાજયમાં અનેક સ્થળોએ મહિલા દિવસની ઉજવણી
ધુળેટીની ઉજવણી/આજે રંગોનો તહેવાર ધુળેટી દેશ સહિત રાજયભરમાં ઉજવાશે ધુળેટી પાર્ટી પ્લોટ અને અનેક જગ્યાએ ઉજવાશે ધુળેટી
પીએમ મોદી/PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આજે રાત્રે 8 કલાકે અમદાવાદ PM મોદી આવશે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ મેચ નિહાળશે PM મોદી સાથે ઓસ્ટ્રેલિયાના PM સાથે ટેસ્ટ મેચ નિહાળશે 10 વાગે પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થશે બપોરે 2 વાગ્યા સુધી રાજભવનમાં રોકાશે 9 તારીખે 2 વાગ્યા બાદ દિલ્લી જવા રવાના થશે
Morbi/વાંકાનેરમાં એસીબીની સફળ ટ્રેપ સણોસરા ગામના સરપંચના દીકરાએ માંગી લાંચ મહિલા સરપંચનો દીકરો લાંચ લેતા ઝડપાયો વાંકાનેરના ગુલશન પાર્કમાંથી ઝડપી પાડ્યો 1.30 લાખની લાંચ લેતા ઝડપાયો સરપંચના દીકરાએ માંગ્યા હતા 2.30 લાખ