Morbi/
વાંકાનેરમાં એસીબીની સફળ ટ્રેપ સણોસરા ગામના સરપંચના દીકરાએ માંગી લાંચ મહિલા સરપંચનો દીકરો લાંચ લેતા ઝડપાયો વાંકાનેરના ગુલશન પાર્કમાંથી ઝડપી પાડ્યો 1.30 લાખની લાંચ લેતા ઝડપાયો સરપંચના દીકરાએ માંગ્યા હતા 2.30 લાખ
